________________
પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન પ્રકાશિત થઈ ચૂક્યા હતા. આ દરમ્યાન બંને પૂ. ગુરુભગવંતો કાળધર્મ પામ્યા. બંને ગુરુભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે તેમણે સોંપેલું કાર્ય આપણે પૂરું કરીશું.
એ જ
વિ.સં.૨૦૬૩, જેઠ સુ.૧, અમદાવાદ,
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org