________________
વ
'
“.
''
:
|
*
*
*
*
* '
* * 1.
.. .
-
નમકીન
છે
પડકાર
આગમત. - શાનં પ્રમાણ એમ કહી નિશ્ચય-સ્વભાવવાળા જ્ઞાનને કે બે અને રોય પદાર્થના નિશ્ચય-સ્વભાવવાળા નામને પ્રમાણ માને છે
અથતું ન્યાયની સ્થિતિએ સભ્યજ્ઞાનને પ્રમણ તરીકે માનવામાં | સર્વ-દર્શનકારને એક મત છે.
છે. એ ઉપરથી સર્જાયોમિથ્યાન એ ભાવે જ્ઞાનરૂપ છતાં પણ સત્ય-સિદ્ધિને માટે ઉપયોગી નથી. એટલું જ નહી, પણ જગતમાં અનર્થનું કારણ પણ તે મિથ્યાજ્ઞાન બને છે, એમાં બે મત થઈ શકે તેમ નથી.
આવી રીતે સામાન્ય-ન્યાય દષ્ટિએ જે સમ્યગ્રજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને વિભાગ પાડવામાં આવ્યું છે, તે ઈન્દ્રિયગમ્ય પદાર્થને અંગે પાડવામાં આવેલ હોવાથી તેને વિષય મુખ્યતાએ બાહ્યપદાર્થો ગણાય. તેથી તે બાહ્ય-પદાર્થોની અપેક્ષાએ- .
સંશયજ્ઞાન-કે જે બને બાજુનું જ્ઞાન ધરાવે, વિપર્યયજ્ઞાન-કે જે ઉલ્ટી બાજુનું જ્ઞાન ધરાવે,
અને
અનધ્યવસાય જ્ઞાન કે જે નિશ્ચયપર્યન્ત પહોંચેલું ન હેય.
-આવા સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપી ત્રણ જ્ઞાને જ્ઞાનસ્વરૂપ છતાં પણ બાહ્યપદાર્થની સિદ્ધિને માટે ઉપયોગી નહિ હેવાથી અગર દુરૂપયેગવાળા હોવાથી તે ( સંશયાદિ-જ્ઞાને) ને મિથ્યાશાને કહેવામાં આવે છે.
પરંતુ લોકેત્તરદષ્ટિએ વિચાર કરનારને માલમ પડશે કે સ્કૂલ દષ્ટિથી જ્ઞાનના મતિજ્ઞાન વિગેરે પાંચ જ પ્રકાર છે, અને તેથી જ જ્ઞાનને રેકનારા કર્મોના પણ પાંચ જ પ્રકાર માનવામાં આવ્યા છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે–આવારક એવા કર્મના પાંચ પ્રકારે હોવાથી જ તે આવારકના અપગમને લીધે પ્રકટ થનારાં–થવાવાળા