________________
આગમત ત્માઓ તે કેમ કરતા નથી? ધર્મને માર્ગ સાધુ અને શ્રાવકને માટે જુદે હેઈ શકે નહિ.” એવી રીતે શાસ્ત્ર-વિરુદ્ધ વાત કરે છે, પણ પ્રથમ તે આવું અવળું ભરમાવનારાઓએ વિચારવું જોઈએ કે –
સાધુ મહાત્માઓ વ્યાખ્યાન વાંચે છે, તે વખતે ભરપદે વરસાદ વરસતે હોય, તે પણ શ્રાવકે દૂર-દૂરથી વ્યાખ્યાન સાંભળવા આવે છે, અને તેવી રીતે અપૂકાયાદિની વિરાધનાથી થતા એવા પણ વ્યાખ્યાનનું શ્રવણ પ્રતિમા–લેપકેના હિસાબે પાપ રૂપ નથી, અને શ્રાવકોને વર્જવા-લાયક નથી અને તે કારણથી હિંસાના નામે પ્રતિમાની પૂજાને લેપનારા વેષધારીએ નથી તે ભરપકે વરસાદની વખતે વ્યાખ્યાનને બંધ રાખતા! અને નથી તે પોતાના કેઈપણ ભક્તને તેવી રીતે ભરપટ્ટે વરસતા વરસાદમાં વ્યાખ્યાન નહિ સાંભળવા આવવાની બાધા આપતા! મૂર્તિપૂજાના નિષેધકને
આ વસ્તુને વિચારનાર સુજ્ઞ--મનુ સહેજે સમજી શકશે કે વ્યાખ્યાનને અંગે જિનવાણીને નામે પિતાને મહિમા વધારવામાં તે પૂજાના અલાપીએ કોઈ પણ પ્રકારે તેવા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવનાર ભક્તોને દક્ષિણ દિશાના નારકી થવાનું જણાવતા નથી.
વળી પિતે વ્યાખ્યાન વાંચે, તેથી લેકેનું આવવું થાય, એ ચોકખું છે. તેથી ખરેખર તે બધા પાપનું કારણ પ્રતિમા–લેપકેના હિસાબે પ્રતિમાલેપોનું વ્યાખ્યાન જ છે.
વળી તે વ્યાખ્યાન-શાળાની નજીકમાં અન્ય-મકાનમાં રહેલા સાધુએ નિરંતર વ્યાખ્યાન સાંભળવા આવતા હોય તે પણ ભરપટ્ટ વરસાદ વરસતે હોય, તે વખતે વ્યાખ્યાન સાંભળવા નથી આવતા એ તે ચોક્કસ જ છે, જે સાધુઓ કષભદેવ આદિ ભગવાનેની દ્રવ્યપૂજા ન કરે અને તેને લીધે શ્રાવકોએ પણ ન કરવી જોઈએ, તે પછી વરસતા વરસાદમાં સાધુઓ વ્યાખ્યાન સાંભળવા નથી