________________
оооооптор શ્રી અરિહંત મોટા
શ્રી સિદ્ધ ભગવંત?
૪
.
" [પૂ. બહુશ્રુત-ગીતાર્થ પુરંદર, આગમવાચનાદાયક, જૈન આગમમંદિર, સંસ્થાપક ધ્યાનસ્થ, સ્વ. પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રી એ મેતીસુખીયાની ધર્મશાળા-પાલીતાણુમાં વિ. સં. ૧૯૮ના બ્રિ. જે. સુ. કિ. ૩ ના રેજ આપેલ વ્યાખ્યાન પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી લખેલું મળેલ કે જે શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંતના સ્વરૂપગત-મહત્વને વિશિષ્ટ રીતે સમજાવનાર હેઈ અહીં સુધારી તત્ત્વ-જિજ્ઞાસુઓના હિતાર્થે રજુ કરાય છે. સં.]
શાસ્ત્રકાર મહારાજા શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પ્રશમરતિ નામના પ્રકરણમાં આરાધકના અધિકારને આગળ કરી જણાવે છે કે –
આરાધનાને અધિકાર આગળ શાથી લીધે? તે તેનું કારણ એમ સમજાય છે કે– શ્રી પપાતિક ઉપાંગમાં ઉપપતેના ભેદે જણવ્યા, તેમાં દરેકને છેડો તે જણાવવામાં આવ્યું કે આરાધક છે કે અનારાધક? બાવીશ ઉપપાતમાં છેડે આરાધક છે કે અનારાધક? તેમ મુખ્યતા હોવાથી આરાધનાના વિભાગ જણાવતાં સૂત્રકારે સામાન્યથી પરેલેકના આરાધક છે કે નહિ તે વિવેચન કર્યું? પરાકની આરાધના કયારે બને? કેવી રીતે બને? તે પ્રશમરતિમાં સ્પષ્ટ જણાવેલ છે. જૈનદર્શનમાં આરાધક થનાર માટે ત્રણ જ આરાધનાઓ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક ચારિત્રની.
આ જગા પર સહેજે વિચાર થશે કે ત્રણ જ આરાધના હોય તે પંચપરમેષ્ઠીને નમસકાર શું કરવા કરે? પંચપરમેષ્ઠી અને વીસ