Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 152
________________ • દિશામાંથી મળેલ S — — RA 1 ts [ પૂજ્યપાદ આગમજ્ઞધુરંધર, પ્રાવનિક-શિરોમણિ, આગામિક સૂક્ષમતત્ત્વવિવેચક,પ્રવરશાસનપ્રભાવક શ્રી દેવસૂરતપાગચ્છ-સામાચારીસંરક્ષક, વાદીમદભંજક, ધ્યાનસ્થ સ્વ. પૂ આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ વિશિષ્ટ શ્રતાનુસારી-પશમબળે ઊંડા ચિંતન-મનન બળે ઘણું આગમિક-દુહ પદાર્થો સ્પષ્ટ કર્યા છે. તે ઉપરાંત જિજ્ઞાસુ દ્વારા પૂછાયેલ વિવિધ જિજ્ઞાસાઓને પણ સુગ્ય-શૈલિથી સંતોષવા ઉદાર પ્રયત્ન કર્યો છે. તેને સંગ્રહ સંસ્કૃત, ગુજરાતમાં પ્રકટ પણ થયેલ છે, તેમ છતાં કેટલાક છૂટાછવાયા રહેલ પ્રશ્નોત્તરે તેઓશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાન-સંગ્રહમાંથી મળી આવે છે, તે જિજ્ઞાસુઓના હિતાર્થે અવસરચિત એગ્ય રૂપક આપી યથાયેગ્ય રીતે દરવર્ષે “ આગમ જોત’ ના ચોથા પુસ્તકના બીજા વિભાગમાં રજુ થાય છે. તે મુજબ આ વખતે મુંબઈ ખાતે જાહેર વ્યાખ્યાનમાં થયેલ પ્રશ્નોત્તરી કે જે સંકલનકાર પૂ. સ્વ. દાદાગુરુદેવ આ. શ્રી. ચન્દ્રસાગરસૂરીશ્વરજી ભગવંતે તે જ દિવસે ટૂંકી નેધરૂપે જુદી તારવેલ. તે વર્તમાનકાળે “હિંદુ’ શબ્દની વિષમ-વિકૃત વ્યાખ્યાથી ઉપજેલ વિભિન્ન વિચારધારાના નિરસન માટે ઉપયોગી સમજી રજુ કરી છે. સં.].

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172