________________
૧૭
પુસ્તક થું સવાલ-૮ જીવાત્માની આવી ભવ પરંપરા માનવાની જરૂર શી?
–આવું માનવાથી કર્તવ્યનિષ્ઠા જાગૃત થાય છે. સવાલ-૯ “કર્તવ્ય અટલે શું?
–ક્ષણિક, નશ્વર, સંસારી પદાર્થોની મેહ-માયા અળગી કરી કદી નાશ ન પામનારા આત્માના સ્વરૂપની
ઓળખાણ કરી તેના વિકાસ માટે પ્રયત્ન કરે. સવાલ-૧૦ સંસારી પદાર્થો નશ્વર છે, તે જીવાત્મા પણ મૃત્યુ
પામે છે, એટલે નાશ પામે છે, તે ભવ–પરંપરાની માન્યતા શી રીતે ? -નારા શબ્દમાં ઝૂ ધાતુ છે, તેને અર્થ વ્યાકરણના ધાતુપાઠમાં ની બદ્ર દ્વારા “જે સ્વરૂપમાં હાલ છે, તે સ્વરૂપમાં ન દેખાય એ અર્થ છે જીવાત્માને માત્ર પર્યાય-બાહ્ય દેખાવ આપણ દષ્ટિથી મૃત્યુ દ્વારા અદશ્ય થાય છે, પણ જીવાત્મા તે કાયમ જ હોય, તે પોતાના શુભાશુભ કર્મોના આધારે
સારી-નરસી ગતિઓમાં રખડે છે. એટલે કર્તવ્યનિષ્ઠાથી સમજુ માણસ પોતાના સતકર્મોને જલ્થ વધારે, જેથી પશુની ગતિઓમાં જઈ વધુ દુઃખી ન થવું પડે.
સતકર્મોના જથ્થાથી સારી-ગતિમાં જઈ સકર્મોને પણ ખલાસ કરી આત્મા સર્વથા કર્મમુક્ત પણ બની શકે છે.
એટલે કર્તવ્યનિષ્ઠા જીવનની મહત્વપૂર્ણ વસ્તુ છે.
તે માટે હિંદુ શબ્દ દ્વારા જીવાત્માની ભવ–પરંપરાની માન્યતા મહત્વની છે.