Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 156
________________ = = = = = = = = =9 છે સંસારી-છવના કર્મજન્ય-વિતસ્વરૂપ અને તેમાંથી છૂટવા જરૂરી ભવ્યત્વ અને તથાભવ્યત્વના માર્મિક સ્વરૂપને સમજાવનાર . પ્ર... શ્રો..ત્ત...રી 4 ) } [૫ બહુશ્રુત આગમૈદંપર્યજ્ઞાતા, તત્ત્વજ્ઞ-શિરોમણિ, પૂ.ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીએ પ્રતિત~-સિદ્ધાત રૂપે ભવ્યત્વ તથા– ભવ્યત્વ જેવા મૌલિક શબ્દોની વ્યાખ્યામાં જ્ઞાની-ગુરુની નિશ્રાએ ગ્ય ઉહાપોહ વિના બેઠું જ્ઞાન મેળવનારા તથાવિધ બળા જ્ઞાનીઓ દ્વારા ઉભા કરાયેલ અનેક તર્ક-વિર્તકેની પરંપરાના મૂળમાં પ્રકરણ સંગતિના વિચારની ખામીથી ઉભા થયેલ વિસંવાદને ખૂબ જ ગંભીર આગમિક શિલિથી, તત્વદષ્ટિથી દૂર કરવાના કરેલ આછા પ્રયત્નને પરિચય સુજ્ઞ તત્વપ્રેમી જનતાને મળે તે માટે શ્રી સિદ્ધચક (વર્ષ ૮ અંક ૧-૨)માં આપેલ પ્રશ્નોત્તરી તત્વરૂચિ પોષણના શુભ ઈરાદાથી રજુ કરી છે. ત] ૧ પ્રશ્ન-પારિણમિકભાવના ભેદની અંદર જીવપણની સાથે જે ભવ્યપણાને ભાવ કહેવામાં આવે છે તે ભવ્યપણું એટલે શું? સમાધાન-ભવ્ય શબ્દને યંગ્ય અર્થમાં શાસ્ત્રકારોએ નિપાત કરેલે છે, તેથી જ શ્રીતત્ત્વાર્થસૂત્ર અને શ્રીઅનુયાગદ્વારસૂત્ર વિગેરેમાં સ્પષ્ટપણે ભવ્ય શબ્દને અર્થે મોક્ષ જવાને લાયકપણું એમ કરવામાં આવેલ છે. કે શ્રીસ્થાનાંગ વિગેરે સૂત્રમાં ભવ્યશોદની જશે પર ભવસિદ્ધિક એ શબ્દ વાપરવામાં આવે છે. અને તેને અર્થ, કેટલાક ભએ જહેને મેક્ષ થવાને હેય છે, તેને ભવસિદ્ધિક કહેવાય, એ કરવામાં આવે છે, પરંતુ

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172