Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 151
________________ પુસ્તક ચોથું શ્રી તારંગા–શ્રી અજિતનાથ સ્તવન (રાગ-પ્રભાતી) બાપલડારે પાતિકડાં તમે S એ દેશી નિશદિન સેવે સંત સેભાગી દેવ એ મનને રંગે રે. જે નિજ પદ દેવે સેવકને; સાદી અનંતને ભેગેરે . ભેટ ભવજલધિ પરપારા; અજિતજિનંદ તારંગે રે ૧ મન વચન તનુ શુદ્ધિ કરીએ, જિન પૂજનને કાલે રે ! ભાજન મલિન કરે પય પાક; સ્વાદ ન લેશે આલે રે I ભેટ ૨ મન ઈલિકા ધરતિ ષટપદને થાવે તસ પદ ભેગી રે ! જિનવરસું એકતાન મિલાવી આતમ ચિદ પદયેગી રે ભેટ ૩ એહ પૂજા પ્રતિપત્તિ ભાખી અંગાદિક તસ હેતે રે થય ઘૂઈ દુગ એ ઉત્તરાધ્યયને ભૂલે જડ સંકેતે રે ભેટ ૪ જિનગુણ સમસ્ત સાથે યેગી નિજ પદ અથી સાચા રે મેહ મહાકટકે જઈ ઝૂઝે નાણ રયણ લહે જાઓ રે ! ભેટ ૫ સુરનર કિન્નર સેવિત જિન પદ; નહી શક્તિ એક નાનીરે રાય દશારણ વાત સુણીને ભક્તિ આનંદમય વરણું રે ભેટ ૬ pamanan ૦ શ્રી વીતરાગની ભક્તિ વિધિપૂર્વક ગુણાનુરાગ દષ્ટિથી કરાય તે અવશ્ય અંતરના મેહાદિ ? દોષોને ઘટાડે થાય જ છે!!!

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172