Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
$ શ્રી સિદ્ધગિરિરાજ સ્તવન
રાગ-જિનવર જગત દયાલ, ભવિયાં જિનવર જગત દલાલ) દેખે ગિરિ શિરતાજ, સયણ! દેખે ગિરિ શિરતાજ (આંકણ) બીજે નહિ એ ગિરિ સમ જગમાં, તીરથ જંતુ ઉદ્ધાર ! એહ કારણથી ભાગ્યે જીનવર; પુંડરીક ગણધર સાર !!
સયણ. ૧. પદચારી (૧) એકાસણહારી (૨); સચિત્ત કરી સવિત્યાગ (૩) ! નરભવ લાહો લીજે સુંદર; ધરી શીવપદને રાગ !!
સયણું. ૨. બ્રહ્મવતી (૪) ભૂમિ સંથારી (૫), આવશ્યકકારી (૬) આચાર! એહ તીરથ પ્રભાવે અનુપમ, પ્રગટે રમ્ય વિચાર !!
સય|. ૩. એણીપેરે ભાવે ખટરી’ પાલે, આતમ શેધન કાજ! કાયફલેશ નિયમ વ્રત દર્શન; યેગે શિવપદ આજ !!
સય|. ૪. અષ્ટાપદ વંદે વિદ્યાધર, નહિ ભૂચર સમ લાભ! ભાખે વિર નિણંદ ગૌતમને તિમ ભવિમન શુભ લાભ !!
સયણ. ૫. તિમ વાહનસે ભેટે સિદ્ધાચલ; પદચર સમ નહિ શે! ભરતનૃપે નહિ ચર્મ રતનસે સંઘ ધ વિભ!!
સયણ. ૬. અન્યત્ર પણ થિર પાલનથી; કરે આતમ સંસ્કાર! ચૈત્ય દર્શન સંઘ દર્શન મેલન; પ્રતિગામે શુભ ધાર !!
યણું. ૭

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172