SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ $ શ્રી સિદ્ધગિરિરાજ સ્તવન રાગ-જિનવર જગત દયાલ, ભવિયાં જિનવર જગત દલાલ) દેખે ગિરિ શિરતાજ, સયણ! દેખે ગિરિ શિરતાજ (આંકણ) બીજે નહિ એ ગિરિ સમ જગમાં, તીરથ જંતુ ઉદ્ધાર ! એહ કારણથી ભાગ્યે જીનવર; પુંડરીક ગણધર સાર !! સયણ. ૧. પદચારી (૧) એકાસણહારી (૨); સચિત્ત કરી સવિત્યાગ (૩) ! નરભવ લાહો લીજે સુંદર; ધરી શીવપદને રાગ !! સયણું. ૨. બ્રહ્મવતી (૪) ભૂમિ સંથારી (૫), આવશ્યકકારી (૬) આચાર! એહ તીરથ પ્રભાવે અનુપમ, પ્રગટે રમ્ય વિચાર !! સય|. ૩. એણીપેરે ભાવે ખટરી’ પાલે, આતમ શેધન કાજ! કાયફલેશ નિયમ વ્રત દર્શન; યેગે શિવપદ આજ !! સય|. ૪. અષ્ટાપદ વંદે વિદ્યાધર, નહિ ભૂચર સમ લાભ! ભાખે વિર નિણંદ ગૌતમને તિમ ભવિમન શુભ લાભ !! સયણ. ૫. તિમ વાહનસે ભેટે સિદ્ધાચલ; પદચર સમ નહિ શે! ભરતનૃપે નહિ ચર્મ રતનસે સંઘ ધ વિભ!! સયણ. ૬. અન્યત્ર પણ થિર પાલનથી; કરે આતમ સંસ્કાર! ચૈત્ય દર્શન સંઘ દર્શન મેલન; પ્રતિગામે શુભ ધાર !! યણું. ૭
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy