________________
૧e
આગમત (સવૈયા એકત્રીશા). નૂતન સંવત્સરના અંકે ધરીએ અભિનંદન શ્રીકાર, વિજ્યવંત ને જયવંતાએ સિદ્ધચકને જયજયકાર | સુખસંપદ ઉત્તમ પદ પામ્યા “યત્ર” થકી મયણ શ્રીપાળ, તિમ ભવિજન એ “યત્રે સેવનથી વરશે સિદ્ધિ વધૂ વરમાળ .
(વસંતતિલકા) . આ સ્વર્ણ દિન આજ ઉગ્યે સવારે, ને કતપવેલ ફળી આંગણ આજ મહારે | એ કામકુંભ મળીયે મુજ ગેહ મહાલે,
શ્રી સિદ્ધચક સ્મરતાં ભવ–તાપ ટાળે છે અરિહંત - સિદ્ધ– ભયવં – સૂરીન્દ સૂત્રદાતા, મુનિ-બધિ-જ્ઞાન-ચરણાંતપચક કર્મક્ષેત્તા વંદી સદા મુદા હું–સિરિ સિદ્ધચક ત્રાતા શ્રીપાલ ભૂપ મયણ, હુઆ જે સિદ્ધિ નેતા.
સિદ્ધાન્તધારી હુંફમાં મુનીન્દ્રસ્વામી કરમાં નિર્દોષ ભાવે રમતાં, સિદ્ધાન્ત પૂરી ઘરમાં કરી સાત વર્ષ પુરાં, નવમિત્ર સાથે નંદી
શરૂ થાય આજ હારી વાંચક! અષ્ટમાબ્દી. પ્રભુવીર–ઉક્ત–સૂતિ, ગણભૂત ગ્રંથેજ સૂત્રે નિર્યુક્તિ-ચૂર્ણિ-વૃત્તિ-વ્યાખ્યા વિધિ છે સૂત્રે હેતુ સુયુક્તિ સાથે, સમજણ અપાવું નિત્યે ઉપકાર કેમ ભૂલું કહે ? ભવ્યલક! સત્યે.
મુજનામ સ્થાપી જગમાં, સિરિ સિદ્ધચક પ્રેમ નવરત્ન મૂકી મુજમાં, સિદ્ધાન્ત શિલી નેમે સંસારવધી વાણી, પાશ્ચાત્યની કે પરની
દિવા જિનેક્ત ઉલટી સ્પશે નહિ જ ધરની. શુભ ભાવ પ્રેમ રાહે, યાચું ક્ષમા હું નિત્યે * યદિ હૈ જિનેન્દ્ર ઉલટુ-અંતે કહું હું સત્ય
સિરિ સિદ્ધચક વિનવે સિરિ સિદ્ધચક વંદી આરાધકે વહે સૌ, આનંદ-થાન નંદી.