________________
પુસ્તક ત્રીજુ
તીર્થકર તથા નવપદને નમસ્કાર તેમાં વિભાગ પાડશે? આપોઆપ સમજ પડશે કે અરિહંતાહિક જાતિની, 2ષભાદિક વ્યક્તિની,
મે બાળ આદિ પદથી તપ કરી આરાધના કરાય. છતાં બધામાં અંતરંગ ગુણ તે ઉપરની ત્રણ આરાધના જ છે.
ભાવ અરિહંતની પણ આરાધના હેય, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની આરાધના હોય પણ આરાધના-પરિણામ સમ્યક્ત્વાદિકની પ્રાપ્તિ ઉપર ન હોય તે આરાધકને નિર્જરાનું ફળ મળી શકતું નથી.
વળી જિનશાસનમાં ગુણને ઉત્કૃષ્ટ સ્થાન અપાયું છે. તે સિદ્ધને ઉત્તમ સ્થાન મળવું જોઈએ. પ્રથમ સિદ્ધને પ્રથમ સ્થાન મળવું જોઈએ. સર્વ કરતાં ઉત્કૃષ્ટ અરિહંત છે તેમ ન કહી શકે ! સિદ્ધો આઠ કર્મરહિત છે, અરિહંતે ચાર કર્મરહિત છે. કોઈપણ અરિહંતને આ ચાર કર્મ ન હોય તેમ ન જ હોય, સિદ્ધ થયેલા અરિહંતને વેદનીયાદિ છે? સિદ્ધપણા વખતે અરિહંતપણું તે દ્રવ્ય અરિહંતાણું છે. સિદ્ધપણામાં કર્મનું દળીયું પણ ઉદયમાં ન હોય.
કોઈ પણ કાળે અરિહંતે વિચરતા હોય, ત્યારે ભાવ તીર્થ. કર જિનનામકર્મના ઉદયવાળા જ હોય. તીર્થકર નામકર્મને ઉદય સિદ્ધપણમાં ન હોય, સિદ્ધપણામાં તે દ્રવ્ય તીર્થકર, ભૂતકાળની અપેક્ષાએ દ્રવ્ય તીર્થકર, ભૂતકાળમાં થયેલે બનાવ, થવાને બનાવ કારણ હોય તે દ્રવ્ય. શ્રેણિક તીર્થંકર થવાના તેથી દ્રવ્ય તીર્થકર, પરિણામી કારણ કેણ હતું? તે જીવ. જે ભાવ અરિહંત હતા, તે સિદ્ધપણામાં છે ત્યાં પણ દ્રવ્ય અરિહંત કહેવાય, ચૌદમાને છેડો ન આવે ત્યાં સુધી તીર્થકર નામકર્મને ઉદય હેય. સિદ્ધ આઠે કર્મ રહિત. એક પણ કર્મ સહિત સિદ્ધ થતું નથી. સિદ્ધપણાનું સ્થાન ચડીયાતું છે. તીર્થકરને ભપગ્રાહી કર્મ છે. સિદ્ધ સર્વકર્મરહિત છે છતાં શાસ્ત્રકારે કહ્યું, શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તીર્થંકર-જેમના જે કંઈ પણ નહિ ળ અરિ કહી સિદ્ધોને બીજા પદમાં મૂક્યા.
“