________________
પુસ્તક ત્રિીજું
સમ્યગ્ દર્શનાદિક ત્રણ તાલ સાવન તપ ત્રણની સંપત્તિ તે ત્રણે સંપત્તિને આરાધનામાં તત્પર હોય તેવાએ શું કરવું જોઈએ ?
જંગલમાં પાંચ સાત ઝુંપડાનું ગામ વસેલું ત્યાં દીવા-દેવતાને વ્યવહાર જ નહિ. અંધારૂ થાય એટલે ઘરમાં અંધારું ભરાઈ જાય. એક પાહેર સાસુએ ઉલેચવું, પહોર સાસરે ઉલેચે પછી છેકરે. ઉલેચે. એક પહોર વહુ ઉલેચે. રોજ ચાર જણા પહેર સુધી ઉલેચે. સવાર થાય એટલે હવે અંધારૂં ઉલેચાઈ ગયું. રાત પડે એટલે ઉલેચવા માંડે. અંધારૂં ઉલેચે. જંગલી અણસમજમાં મહેનત કરે તે તેને પાલવે.
આ રીતે જૈનશાસન નહીં સમજનારા દુનિયાદારી છે. અંધારાને અરૂપી માની લે, નૈયાયિક અભાવરૂપે માને, જૈન શાસ્ત્રકાર ચઉપશી સૂક્ષ્મ પુદ્ગલે માને છે. એટલે એને ઉલેચવાની વાત અસંગત તેમ, રત્નત્રયીની આરાધના બતાવે છે પણ તે અરૂપી છે. અરૂપીને શી રીતે આરાધીએ? અને એ રીતે તે અમે પણ મૂર્ખ બનીએ ! ! !
એટલે કે સમ્યક્ત્વાદિ ત્રણ અરૂપી ગણે છે. અરૂપીને આરાધવાનું જણાવે છે તે અંધારાને ઉલેચવું શું ખોટું? અંધારા. ઉલેચનારા અજ્ઞાન ગણાય. અમે તદ્દન અરૂપીને શી રીતે આરાધીએ? અરૂપીને આરાધવા તૈયાર કરે છે અને તમે કઈ શ્રેણિએ મૂકવા માગે છે?
અરૂપીને મુઠીમાં લેવાય? દૂર કરાય? આરાધના કરે તે તેની આરાધના શી રીતે! વાત ખરી ! મનુષ્યને શંકા થાય, તેમાં આશ્ચર્ય
નથી?
મહાવીર મહારાજે પણ શ્રદ્ધાળુ પુત્રાદિક શ્રાવકોને યુક્તિથી સમજાવ્યા હતા. હું કહું ને માની જા તેમ નહિ. ગોશાળાને શ્રાવક