________________
ગમત કે જે આસને અનંતા મેલે નથી ગયા, ત્યાર પછી સિદ્ધપણામાં આકાર કે લે? પરંતુ સિદ્ધની મૂર્તિમાં નિયમ કર્યો? અમુક આકૃતિએ સિદ્ધ થાય તે નિયમ નથી. સર્વ સંસ્થાને શરીરના, સર્વ આકાર કર્મોદયજન્ય ! સંસ્થાન છએમાં મેક્ષે જાય. સંઘય. ણમાં એક સંઘયણ, પણ સંસ્થાનમાં નિયમ નહિ એટલે શરીરના આકારમાં નિયમ રહે જ શાને ?
દેવતાઓ ઉંધા પાડી સંહરણ કરતા હોય, ભાવના ચડતાં શ્રેણીમાં મેક્ષે જાય. અંધકના શિષ્ય ઘાણીમાં પલાતા મેક્ષે ગયા, ત્યાં પયંકાસન, કાર્યોત્સર્ગ વિગેરે કયાંથી લાવવાં ? મેક્ષે જનારા માટે આસનને નિયમ નથી. સિદ્ધના પદમાં આકારને નિયમ રહેવું ન જોઈએ. એ તે તમે નિયમ રાખ્યો છે.
નવપદમાં સિદ્ધની મૂર્તિ બીજા આસનવાળી ન દેખી. સિદ્ધ સર્વ આસને થાય ને તમે બે જ આકાર લે તે તમારી ઘરની મર્યાદા કે બીજુ કાંઈ !
જગતમાં જે સિદ્ધપણું મુખ્ય માર્ગમાં આદિરૂપ, સાધનરૂપ આધારરૂપ તે સિદ્ધપણું કર્યું? ભગવાન જિનેશ્વર મહારાજનું, તેથી બે પ્રકારની મેલની મર્યાદા, એક પર્યાયની એક કાળમર્યાદા મેક્ષની. મર્યાદાને ખીલે માર્ગને ખીલે રાખ્યો હોય તે ભગવાન અરિહંત મહારાજે તેથી સિદ્ધપદમાં એ દશા લેવાને લીધે સિદ્ધપદમાં બે જ આકાર લીધા. બે જ સંસ્થાન માનવામાં આવ્યા. એક પલ્યકાસન, પલ્યાંકાસન જેને પલાંઠીનું આસન, કાયેત્સર્ગાસન કાં તે પલ્યાંકાસના એ સિદ્ધ મહારાજનું, તેથી સિદ્ધ મહારાજની મૂર્તિ બે જ આકારની હોય.
આ ઉપરથી સિદ્ધ મહારાજ અરૂપી છતાં બીજા પદમાં રાખ્યા છે તેને અક્ષરમાં રાખ્યા છે. હવે તે શી રીતે કરવી? જ્ઞાનાદિકમાં અંદર ઉદ્દેશીને ઉદ્યમ કરે શી રીતે ?
આદિ અધિકાર અગ્રે વર્તમાન ! ! !