________________
પુસ્તક ચોથું
આ શબ્દો વાંચનારા અને વિચારનારા મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે કેઈપણ કીડી-માખી-આદિ પ્રાણી કે ઝાડ-પાન-ફળ-ફૂલ જેવા ભૂતે કે મનુષ્ય અને હેર પશુ, પક્ષી જેવા છે કે બાકી કેઈપણ શરીરને ધારણ કરનારા સર્વે જગત્માં પિતાના કર્મની વિચિત્રતાને અંગે વિચિત્ર અવસ્થામાં રહેલા છે, છતાં તેમાંથી કઈ પણ ભેદ વધ આદિને લાયક નથી.
ઉપર જણાવેલા વાક્યને વિચારનાર મનુષ્ય સમજી શકે તેમ આ છે કે-ફક્ત જિનેશ્વર મહારાજનું શાસન જ કેઈપણ જીવને કેઈપણ જીવવધ વગેરે કરી પીડા ઉપજાવવા લાયક નથી, એમ ગણતું. હોય છે, તેથી “મનુષ્યાદિ પ્રાણીઓ બીજા પ્રાણીઓ ઉપર પિતાથી જુદી રીતે વર્તવા માટે હક્કદાર છે અગર
તેમને તે હક્ક પરમેશ્વરે આપે છેએવી માન્યતાને ઉપર જણાવેલે જૈન-શાસનને ઉપદેશ સર્વથા અમાન્ય કરાવે છે.
. આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે સુજ્ઞ મનુષ્ય સમજી શકશે કે આ સૂત્ર ચાસ્ત્રિના વિષયને જણાવનારું નથી, પરંતુ સભ્ય ફિત્વના વિષયને જણાવનારું છે. અને આ વસ્તુ સમજાશે ત્યારે શાસ્ત્રકારે આ વાક્યને સમ્યકત્વ નામના અધ્યયનની શરૂઆતમાં કેમ જણાવ્યું છે? તેનું તત્ત્વ સમજાશે.
જ્યારે આ વાક્યને સમ્યક્ત્વના જ ભૂલ તરીકે સમજવામાં આવશે, ત્યારે તે વામાં વાપરેલા તથ્ય પ્રત્યયનું તાત્પર્ય સમજાશે.
સામાન્ય રીતે વ્યાકરણને જાણનારાઓ એ વાત તે સમજી - શકે તેમ છે કે તવ્ય પ્રત્યય શક્ય વગેરે ગ્ય અર્થમાં વ્યાકરણની દૃષ્ટિએ વાપરી શકાય છે, અને તેથી અહિં તવ્ય પ્રત્યય દ્વારા નિષેધ કરીને અન્ય-દર્શનકારે છે. પ્રતિકૂળ પ્રાણીઓને હણવાદિકને ચેગ્ય ગણીને ચાલતા હતા તે વસ્તુ સર્વથા અહિં અમાન્ય કરવામાં આવી છે, અને સ્પષ્ટ શબ્દથી જણાવી દીધું છે કે-પ્રાણ વિગેરેના સંજોગે સહાય જેવી દશાએ પ્રતિકૂલતાવાળા હેય તે