________________
૪૦
આગમત
તેના મનને માનનારે. થવા કાળે થવાવાળું છે. આપણે કરવાનું જ નહિ. તેને સમજાવવાને માટે દુનિયાદારીથી ન બેલાય તેવા શબ્દ કહેવા પડયા.
એક શ્રાવક કુંભાર હતા. કેઈક ફેડી નાખે તે આવેશ આવે? શું કરીએ! બનવાકાળે બને છે તેવું માનનારે, ફેડયા માને. સજા કરૂં માને. મારા ફેડયા માને કઈ રીતિએ? માનવું કંઈ ને ચાલવું કઈ?
* પિતાના દેવની મૂર્તિ નહિ માને. મુસલમાને મૂર્તિ નહિ માને. પાઈ ઉપર શહેનશાહની મૂર્તિ. મુસલમાને મકાન તમારું લીધું તે તમામ પુતળાં તેડી નાખે. હજારેનું ખર્ચ કરે. આવી સ્થિતિવાળા પણ એક પાઈમાં પણ તેની આકૃતિ કરશે. ઘસાયેલી પાઈ નહિ લે. ટીકીટ ઘસાયેલી નહિ લે. નેટ ઢાંપમાં શું છે? તસ્વીર કે બીજું કાંઈ? દેખાડવાના જુદા ને ચાવવાના જુદા !
આવી રીતે દેખાડવાના–ચાવવાના જુદા હોય તેની તે માન્યતા, પાઈ તે ઘસાયેલી પણ લેવાની નહિ! વર્તવામાં ચકખી મૂતિ–છાપ જોઈએ. બેલવામાં મકાનમાં પુતળું ન જોઈએ. પારકી મૂતિઓ તેડે. પાઈ પણ ઘસાયેલી કામની નહિ. આવી દશા હોય સે વર્ષની ઉંમરે, ૮૦-૭૦-ત્ની ઉંમર શામાં કાઢી ? દેખાડવાના ને ચાવવાના જુદા તેમ માને છે. થવાનું હોય તે થાય! શી રીતે કહે કે સજા કરૂં. ફેડનારે ક્યાં? સભ્યતામાં અડચણ નથી આવતી પરંતુ મેઢે હાં હાં કરે. અંતઃકરણ કબૂલ ન કરે.
છેવટે એ દ્રષ્ટાંત દીધું. તારી સ્ત્રી. તેની સાથે કેઈ અનાચાર કરે તે તું દેખે તે તું શું કરે? તિય વચનથી પણ સ્ત્રીને પરાભવ ન સહન કરે તે આર્ય મનુષ્ય પરાભવ સહન શી રીતે કરી શકે ? બનાવ બન્યા નથી તે પહેલાં કહે છે કે મારી નાખું જીવથી! સભ્યતા ઉલ્લંઘીને દષ્ટાંત દેવું પડ્યું તે વગર ઠેઠાણું પડે તેમ ન હતું. મારી સ્ત્રી ખરાબ નથી, કોઈ આવ્યું નથી, પિતે