________________
આગમત મહારાજ કહે તેમાં પુછાય નહિ. શ્રાવકનું સ્વરૂપ પુરિઝાદા અર્થને પૂછે, નિશ્ચય કરે, અકલ ચલાવે, નિશ્ચિત કરી ગ્રહણ કરે, આમ હોવાથી શ્રદ્ધાનુસારી પૂછી શકે કે અરિહંતને પ્રથમ કેમ મૂક્યા? સિદ્ધનું પદ છતાં અરિહંત જેવું નથી. શ્રદ્ધાનુસારીને તે પૂછવાને હક છે. યુક્તિથી પૂછવું, શ્રદ્ધાનુસારી-તકનુસારી બે પ્રકારના શ્રોતા છે.
નિર્ટે શાતિ, કત-જગ્યા એ બે સૂત્રો જુદા કરવા પડયા.
તકનુસારી સસંખ્યાદિક દ્વારે વડે સાબીત કરશે તે જ તે માનશે માટે તેની વ્યાખ્યા જુદી કરવી પડે છે. શ્રદ્ધાનુ સારીને પણ સમજાવવું જ પડે. શ્રદ્ધાનુસારી ભલે શ્રદ્ધા રાખે ! પણ શક્ય પદાર્થોમાં હેતુ આદિથી સમજે. માટે અર્ધા કર્મવાળા, અર્ધા ગુણવાળા અરિહંત છે. સિદ્ધો બમણા ગુણવાળા છે. તેમને નીચે નંબરે કેમ રાખ્યા ! આ પ્રશ્ન જરૂર કરી શકે કેમ? સિદ્ધ એકલા જૈનશાસને જ માન્યા છે તેમ નથી. મેક્ષે ગયેલા છો. બીજા મતવાળા પણ માને છે.
ના બરિહંતાઈ જમે મદ્રાળ અરિહંતના શાસનમાં સિદ્ધિની દશા કહી છે તે ભાવને પામેલા.
સિદ્ધોના અરિહંત નથી નીકળવાના, અરિહંતના સિદ્ધો નીકળશે. અરિહંતપણું કર્મોદયજન્ય ચીજ છે જેની નકલ નહિ. તીર્થકર નામકર્મને ઉદય હોય તે જ અરિહંત. અરિહંત મહારાજને અંગે નામ કર્મને અંગે જ સંબંધ એ જ વાત ધ્યાનમાં રાખીશું. દેવવંદન ભાષ્યકાર મહારાજે णामजिणा जिणणामा, ठवणजिणा पुण जिणि दपडिमाओ ।
જિળઝીવા. માના સમવાળા ” આ ગાથા દ્વારા ચાર નિયત કેમ કહયા ! તે સમજાશે. જિનેશ્વરનું નામ કેમ લીધું? જિનેશ્વર ન લેતાં જિનેશ્વરનું મહાવીર એવું નામ કેમ લીધું? સ્થાપનામાં તેમની મૂતિ કેમ લીધી? જિનેશ્વરની પ્રતિમાજ લેવાય, દોરડું આદિ ન લેવાય, સ્થાપના એટલે તેના અભિપ્રાયે જે