________________
મુરતિક ત્રીજુ
૩૫ કેટલીક વાતે સમજાવતાં પ્રશ્નોત્તર દ્વારા સમજાવીએ તે સભાને સમજવું સહેલું થઈ જાય છે, અમુક અમુક સૂત્ર પ્રશ્નોત્તર રૂપ નથી. આચારાંગ, ઠાણુગ બધાં પ્રશ્નોત્તર રૂપ નથી, નિરૂપણ રૂપ છે. પ્રશ્નોત્તર રૂપે રચના કરતાં કેટલાક ગ્રંથ રચેલા છે. હેતુ જાણવા માટે શંકા કરવાની, શ્રદ્ધાનુસારીને પણ શંકા કરવાને હક છે. અરિહંતને પ્રથમ મેલ્યા તેમાં યુક્તિ છે કે નહિ? રુદ્ર કિયા. વાળ આદિ સ્થિતિમાં આવવું હોય તે પુષિય ગુરુમહારાજે કહ્યું તે તત્ત
ગામમાં વ્યાખ્યાન બેસે, શ્રાવક એક સમજ વૃદ્ધ આવે ત્યારે વ્યાખ્યાન શરૂ થાય. ને શેઠને જુવાન છેક મરી ગયે તે દહાડે ન આવી શક્યા. અડધા કલાક થયે. ફલાણા શેઠ નથી આવ્યા. અમે સંભળાવનારા નહિ સાંભળનારા પંચેન્દ્રિય માત્ર છે પણ વસ્તુ તત્ત્વ સમજે તે શ્રોતા કહેવાય. તા પંચેન્દ્રિય માત્ર છે તેથી શ્રેતા ન કહેવાય. તત્ત્વ સમજે તે શ્રોતા કહેવાય. તે નથી આવ્યું આમ કારણ છે માટે નહિ આવે. સાધુ મહાત્માએ શરૂ કર્યું.
એક રાજા હતા. આમ તેમ ટહેલતે હતે. કીડી દેખી. તેને દેખી એ રાગ થયે કે તેને કુટુંબ, સ્ત્રી, રાજ્ય ઉપર રાગ ન હતે. તેને સંઘરી, તેને માટે કંદોરે, હાંહડી, કલ્મી કરાવ્યા. અહોહો! મહારાજે નવું કહ્યું. પેલાએ બધું વ્યાખ્યાન સાંભળ્યું છતાં સ્વરૂપ બીજાને પૂછયું. આજે તે બહુ સારું સાંભળ્યું. શેઠે વાતને અનુવાદ કરનારને પૂછયું કે કીડી કેવડી હતી ? તે નથી પૂછયું. બીજે દહાડે શરૂઆતમાં આ વાત પૂછી ખરી! હા. કહ્યું હતું તે કેવડી હતી? શેઠે એ વાતને કાલે ચણે ચાંપી નકકી કરી છે. આ શ્રોતાની અક્કલ જેવડી, આપે તેવી રીતે હાંકે જાવ તે ઠીક કહેવાય? તે તે અણ સમજુ ભ્રમમાં નથી પાડયા. કીડી નામની દાસી, તેને દેખી રાગ થયે, તેને રાણી બનાવી, ઘરેણાં બનાવ્યાં હતાં. કીડી કઈ ચીજ છે? તે શ્રોતાએ ન વિચાર્યું. સમજવું નહીં ને માની લેવું તેને શે અણ આવી સ્થિતિએ તત્વને ન જાણે.