________________
પુસ્તક બીજુ
જેની દૃષ્ટિ–ગ-જાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા માંગે—
જેની દૃષ્ટિ—-અનાજના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી હાર કરવા માંગે
જેની દૃષ્ટિ–શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી-પુરૂષોને ત્રિએ નિષ્કટક એક સફર કરાવવા દોરાય
જેની દૃષ્ટિ–ડગલે-પગલે નિષ્ફળ અને નુકશાનકારક હિલચાલે ઉભી કરી દુનિયાને પાયમાલીને રસ્તે દોરવવા સાથે હિંદુત્વનું હાડ હચમચાવી નાખે
જેની દૃષ્ટિ–આત્મધર્મ–રાજધર્મ-વર્ણ ધર્મ અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે–
એમ હોય છે. તેને કઈ હિન્દ તે મહાત્મા ન જ માને.
પણુ– વાસ્તવિક મહાત્મા-પદને ધારણ કરનારા તેઓ જ હોય છે કે
- જેઓ નથી તે શરીરાદિ જડ જીવનના નિર્વાહના સાધનમાં સતત રડવાયેલા ! કે નથી તે કાર્તિના કેટડે દટાવવા માંગતા ! અને નથી તે આત્માને અર્ધગતિએ લઈ જનાર કેઈ પણ જાતના કર્મ-કમમાં કચડાતા !!!
ખરેખર મહાત્મા તે તેઓ જ હોય છે કે “જેઓ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ ભવને જીવનમાં તેવી સ્થિતિએ વતે કે જેથી પિતાના ભવિષ્યના ભવનું જીવન ઉત્સવરૂપ જ હોય, એટલું જ નહિં,
–પરંતુ