________________
રર
આગમત રાખવી. અને જે બારીક બુદ્ધિ નહિ રખાશે તે તે એમ થશે કે હું ધર્મ કરું છું, પણ વાસ્તવિક તે ધર્મ કરતો નહિ હોય.
આજે એવા ઈમીટેશન ધર્મના પડીકા વેચવાવાળા ઘણા નીકળ્યા છે અને ફરમાવી રહ્યા છે કે “જાઓ તમે ધમ! જાઓ તમે અધમ !' સર્ટિફીકેટ આપતાં પહેલાં પિતાની સ્થિતિને જરા જેટલે પણ ખ્યાલ રખાય છે ? ઘરના જ સર્ટિફિકેટ દેનાર
સટિફીકેટ દેતાં પહેલાં પરીક્ષા પસાર કરવી પડે છે, તે ધમ–અધમીના સર્ટિફીકેટો દેતાં પહેલાં ધર્મને પારંગત થવું પડશે કે નહિં? પરંતુ તેને જરા જેટલે વિચાર કર્યા વગર આજે ઘરના સર્ટિફીકેટો દેનારા ઘણું નીકળ્યા છે. આવાઓના ફંદામાં ફસાતા આત્માઓ દેખાવમાં તે આરાધક રહેશે પણ સમ્યક્ત્વને તે નાશ જ થશે !!!
બુદ્ધિ ધર્મની-સમ્યકત્વની-આજ્ઞાની હોય, પણ સૂક્ષ્મબુદ્ધિ ન જળવાય તે ક્યારેક અજાણતાં પણ આજ્ઞાવિરુદ્ધ વર્તન થઈ જવા પામે !
જેમકે-શાસ્ત્રમાં વૈયાવચ્ચન પ્રસંગે એક ભાવિક શ્રાવકનું દૃષ્ટાન્ત આવે છેતત્વદષ્ટિ પર દૃષ્ટાન્ત
કઈ એક નગરમાં સાધુઓના સંપર્ક અને ઉપદેશ-આદિના શ્રવણથી રંગાયેલ કેક ભાવિક શ્રાવકે અભિગ્રહ લીધે કે-“જે કોઈ સાધુ-સાધ્વી અહિં પધારે, તેમાં શ્વાન સાધુ-સાધ્વીની વૈયાવચ્ચે ભક્તિને લાભ લીધા વિના ભજન નહિ કરું !”
ભાવિયોગે વિહાર-કમે સાધુ-સાધ્વીઓ ઘણા પધાર્યા, પણ કઈ પ્લાન-માંદા નહિ, એટલે સૂકમબુદ્ધિ વિનાને તે મુગ્ધ શ્રાવક ચાર-છ મહિના પછી મનમાં દુઃખી થવા લાગે અને પિતાની જાતને