________________
૧૮
આગમન્યાત જીવ-અછવમાં એ આશ્રવાદિ પાંચને અન્તર્ભાવ થે અપેક્ષાએ શકય છે, માટે તે આશ્રવાદિ પાંચને પણ પૃથગૂ કહેવાની જરૂર નથી.
કેમકે આશ્રવ એ જીવને મિથ્યાદર્શન રૂપ પરિણામ છે. તે આત્મા અને પુદ્ગલ સિવાય બીજું શું છે?
બધ પણ આત્મ-પ્રદેશની સાથે સંબંધવાળું પુદ્ગલ સ્વરૂપ કર્મ છે.
સંવર પણ આશ્રવને ધ કરવા સ્વરૂપ છે. દેશ અને સર્વના ભેદવાળે નિવૃત્તિ રૂપ આત્માને પરિણામ તપસ્યાથી પિતાની શક્તિ વડે કર્મને પરિપાટ થવાથી આત્મા અને કર્મને છુટા પાડે છે.
મક્ષ પણ સર્વકર્મ-રહિત જે આત્મા તે જ મોક્ષ છે.
આ પ્રમાણે આશ્રવાદિ પાંચે પદાર્થો જીવ અને અજીવથી જુદા નથી માટે જીવ અને અજીવ એ બે જ ત છે” એમ કહેવું જોઈએ. છતાં સાત ત કેમ કહે છે.
ઉત્તર-તારી વાત સાચી છે! અહીં : એ અગીકારમાં અર્થાત્ તે કહેલી અપેક્ષાએ આશ્રવાદિ પાંચે પદાર્થો જીવ–અજીવ એ બે પદાર્થોથી ભિન્ન નથી! પરંતુ અહીં મેક્ષના માર્ગ માટે શિષ્યની પ્રવૃત્તિ કરાવવા માટે પ્રસ્તુત ગ્રંથની શરૂઆત કરેલી છે પણ પદાર્થોના સંગ્રહ માટે આ ગ્રંથ રચનાની પ્રવૃત્તિ નથી. '
આ કારણથી જે એવી રજૂઆત થાય કે આશ્રવ અને બંધ એ બંને તો સંસારનું મુખ્ય કારણ છે, સંવર અને નિર્જરા એ મોક્ષના મુખ્ય કારણ છે, તે વખતે શિષ્ય સંસારના કારણરૂપ આશ્રવ અને બંધના ત્યાગમાં પ્રવૃત્તિ કરે અને મોક્ષના કારણે સંવર-નિર્જરામાં આદરવાળા થાય એ સિવાય હે પાદેયની પ્રવૃત્તિ ન બની શકે. - 5 છેમાટે એ આશ્રવ, બંધ તથા સંવર અને નિર્જરા એ ચારે તનું શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યું છે અને મોક્ષ એ મુખ્ય