________________
આગમત
અને જેઓ માત્ર પિતાના કુટુંબને જ તેવી રીતે દોરનારા હેય છે, અને તેથી તેવા જી ત્રીજા ભવે ગણધરે થાય છે.
પરંતુ જે જે જગતના જીવોને કે કુટુંબના જેને મોક્ષનું આલંબન દેનારા કે તે દેવાના વિચારમાં લયલીન બનતા નથી, પરંતુ માત્ર પિતાના આત્માના ઉદ્ધારની ઈચ્છા રાખી માત્ર પિતાના જ ઉદ્ધારમાં લયલીન થાય છે. તેઓ ત્રીજે ભવે મૂક કેવળી એટલે સામાન્ય કેવળી થાય છે.
આ ઉપર જણાવેલ હકીકત વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે સમ્યકત્વની નીસરણીમાં રહેવા માટે જેમ નવપદની આરાધનાની જરૂર છે, તેમ તીર્થંકરપણું મેળવવા માટે, જગને ઉદ્ધાર કરવાની ભાવનાની સફળવા કરવા માટે વિશિસ્થાનક આરાધવાની જરૂર છે. છે માટે તત્વત્રયી, નવપદી અને વિંશતિસ્થાનક એ ત્રણે ઉપયોગી અને ભિન્ન-ભિન્ન સ્વરૂપે આરાધનીય છે એમ સ્પષ્ટ સમજાવો.
ધ્યા...ન...માં... રા...ખ...વા...જે...વું !!!!
છે
૦ પરમાર્થવૃત્તિને ઉદય ધર્મક્રિયાની સફળતાને છે
પાયે છે. ૦ ૧ ના સ્થાને લઈ જના હિતની ચિંતા - અધ્યવસાયની શુદ્ધિનું સૂચક છે. જ ક્ષાયિકસમ્યકત્વના ધણી સિદ્ધભગવતેની સાહજિક છે કરૂણાની ઓળખાણ વિરલ જેને જ થાય છે. ?