________________
૧૫
પુસ્તક ત્રીજુ
બાદશાહના શાહજાદાને ગર્ભશ્રીમંતાઈ અને રાજ-સમૃદ્ધિના લાડ-ઉછેરમાં ભિખારીઓની વિષમ સ્થિતિને ખ્યાલ કયાંથી હોય? મનુષ્યપણુની કિંમત
બાદશાહ શાહજાદો જ સુખમાં, ઉછર્યો સુખમાં, અને વન્ય સુખમાં. જેથી તેને બીજાની દરિદ્રતાની કીંમત નથી. તેમ આપણે મનુષ્ય જન્મ પામ્યા છીયે. ઉછર્યા છીએ પણ મનુષ્યપણુમાં અને વર્યા પણ મનુષ્યપણામાં, આથી આપણને મનુષ્યપણુની કીંમત નથી સમજાતી ! આપણી જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્યજન્મની કીંમત નથી, પરંતુ જ્યારે જગતની દ્રષ્ટિએ ચાલીએ-તપાસીએ ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કીંમત માલુમ પડે, જ્યાં સુધી આપણે જગતની દ્રષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કીંમત આપણને ન સમજાય, જેમ ખાવાની મુશ્કેલી બાદશાહના શાહજાદાને માલમ ન જ પડી ! જેનું દ્રષ્ટાંત આપણે પહેલાં વિચારી ગયા છીયે...!!!
તમે જે રીતે જમ્યા છે અને હાલ જે સ્થિતિમાં છે, તે જોતાં મનુષ્યભવની કીંમત તમે ન જ સમજી શકે તે-બરાબર છે. એથી તમે સૌ કઈ પિતાને નહિ જોતાં જગતની દ્રષ્ટિએ જોતાં શીખે. જે જીવ કેને માને?
જૈન જીવ શબ્દને કેટલું વ્યાપક માને છે. અને અને એ જીવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે ! અજૈન શું કહેવાના? કીડીમકોડા વિગેરે હાલતા-ચાલતા જેથી શરૂઆત કરવાના. પૃથ્વીવાયુ-વનસ્પતિ આદિ કાર્યમાં એ જીવ નહિ માની શકે.
તમે જૈન છે, પણ કાળીઆની જોડે પેળીઆને બાંધે તે વાન નહિ આવે-પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે તેમના સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને જીવ માની લેવા લાગ્યા. આવી માન્યતાવાળાને જૈન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી શકાય. એ તે તેએજ બેલી શકે. પૃથ્વી-પાણું–અગ્નિ-વાયુ-વનસ્પતિને