________________
$ ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની
જરૂર
[ વિક્રમ સંવત ૨૦૦૦થી ૨૦૦૬ની સ્થિરતા દરમ્યાન તબિયતની અસ્વસ્થતાએ છુટક આપેલ અનેક વ્યાખ્યાને પૈકી શ્રી નેમુભાઈની વાડી ગોપીપુરા સુરતમાં જેઠ વદ ૫ ને રવિવારે પૂજ્ય આગમ દ્વારક દેવશ્રીએ આપેલ વ્યાખ્યાનને ઉતારે પૂજ્ય આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વર ભગવંતે કરેલ, તે પરથી વ્યવસ્થિત ગોઠવી અહીં રજૂ કરેલ છે. સં.
સુમકુચા 1 ઘ ઘર્માર્થમિન ;
अन्यथा तबुद्धयैव तदव्याघातः प्रसज्यते ॥ આર્ય પ્રજાની માન્યતા
શાસ્ત્રકાર મહારાજા આચાર્યદેવ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં થકાં ફરમાવે છે કે
આ સંસારમાં આર્ય પ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મની ઈચ્છાવાળી જ હોય છે.
કેઈપણુ આર્ય મનુષ્ય, અધર્મ કરતે હોય તે પણ અધર્મ કરવામાં તે રાજી હેતે નથી, આર્ય મનુષ્ય ધર્મ એ છે પણ કરે, પરંતુ એ છે પણ થયેલે ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનારે આર્ય મનુષ્ય અધર્મને ખરાબ ગણે અને ધર્મને સારે ગણે જ !
ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણે ખુશી અને અધર્મ થતું હોય ત્યારે એવાને હૃદયમાં ડંખ કે ગ્લાનિ થયા