________________
પુસ્તક બીજુ
'૩૭ કઈ પણ કાળે બનવાનું નથી. માટે એ અપેક્ષાએ લે તે ભાગે દ્રવ્યજીવ નિક્ષેપાની માફક શૂન્ય-નિર્વિષય છે. ફક્ત શાસ્ત્રોમાં
થાUિT અનંતાન એમ જે કહેવામાં આવે છે અને એ કથનમાં પુદ્ગલદ્ર તથા જીવદ્રની જે અપેક્ષા રાખવામાં આવે છે તેમાં અનંત પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ આ દ્રવ્ય-દ્રવ્ય ભાંગે ઘટી શકે છે.
યદ્યપિ જેવદ્રવ્ય પણ અનંત છે, પરંતુ એ જીવ-દ્રવ્યમાં એક જવને જે અસંખ્ય આત્મપ્રદેશ છે, તેને શરીરને અનુસારે સંકેચ વિકાસ થાય છે, પરંતુ કેઈકાલે સંઘાત-ભેદ થતું નથી, જ્યારે પુદ્ગલ દ્રવ્યમાં સંકેચ, વિકાસ તથા સંઘાત–ભેદ એ બધી ક્રિયાઓ થાય છે, તે અપેક્ષાએ અહીં દ્રવ્ય-દ્રવ્ય ભાંગે ઘટાડવાનું છે.
ઘણા દ્રવ્ય ભેગા થઈને જે દ્રવ્ય બને તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય, જેમ કે ત્રણ વિગેરે પરમાણુઓ મળવાથી પરમાણુઓને સંઘાત થવાથી ત્રિપ્રદેશાદિ સ્કંધ થાય તેને દ્રવ્ય-દ્રવ્ય કહી શકાય, અથવા તે ત્રિપ્રદેશાદિ જે સ્કંધે છે, તેમાં ભેદ થવાથી પરમાણુરૂપ અથવા દ્રયાણુકાદિરૂપ જે કંધે થાય તે પણ દ્રવ્ય-દ્રવ્ય કહેવાય, ભાષ્યકાર મહારાજાએ “સ્ ટ્રચ ટ્રમ્’ એ વાકયમાં દ્રવ્યતઃ એમાં તત્ પ્રત્યય લગાડે છે તે સહેતુક છે, ઘણું પરમાણુ આદિને સંઘાત થવા વડે જે દ્રવ્ય થાય એને દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. તેમાં રજૂ પ્રત્યયને અર્થ તૃતીયા વિભક્તિમાં કરવાનું છે. અને પ્રયાણુકાદિ સ્કંધમાં ભેદ થવાથી જે પરમાણુ-દ્રયકાદિ દ્રવ્ય બને અને દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. તેમાં તે પ્રત્યયને અર્થ પંચમી વિભક્તિમાં કરવાનું છે, અને તત્ પ્રત્યય દરેક વિભક્તિમાં વપરાય છે, તે તે વ્યાકરણમાં સુપ્રસિદ્ધ છે.
આવા પ્રકારનું દ્રવ્ય-દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્ય જ હોય, પરંતુ ધર્મસ્તિકાયાદિમાં આવું દ્રવ્ય-દ્રવ્યપણું ઘટી શકે જ નહિં, કારણ કે ઘણા પરમાણુ આદિ ગુગલ દ્રવ્ય મળીને અથવા ત્રિપ્રદેશાદિ સ્કંધ ભેદ થવાથી જેમ અન્ય પુદ્ગલ દ્રવ્ય થાય છે, તે પ્રમાણે અન્ય દ્રવ્ય મળીને