________________
શ્રી સ્વાર્થાધિગમ-સૂત્રનું
હદયગ્રાહી વિવેચન
GUR,
-
વિવેચનકાર છે. પૂઃ-આગમ દ્વારક આચાર્યશ્રી ને
I
-
- -
-
-
-
[પરમારા ધ્ય, સૂરિશેખર, શાસન પ્રભાવક, ગીતા શિરેમણિ, તાત્વિક–પદાર્થોના અજોડ વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વ. પૂઆગદ્ધારક શ્રીએ સુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધના બળે તલસ્પર્શી ઊંડાણ સાથે ગહન પદાર્થોને પણ ઝીણવટભરી રીતે સમજાવવાની ઉદાત્ત-લિથી શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર વિ. સં. ૧૯૮માં પાલીતાણાના ચોમાસામાં તત્ત્વપ્રેમીઓના હિતાર્થે વાચના આપેલ.
જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. શ્રીએ કરેલ, જેના ઉપરથી પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવ હેમસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શુદ્ધ-સુંદર અને વ્યવસ્થિત મુદ્રણ વેગ ઉતારો તૈયાર કરેલ તે તેઓશ્રી પાસેથી સાનુગ્રહ તે ઉતા મેળવી વ્યવસ્થિત રીતે જિજ્ઞાસુઓના હિતાર્થે આગમત (વર્ષ ૯ પૃ. ૨ થી) આપવાની શરૂઆત કરેલ, તેને ત્રીજો હપ્ત આ વખતે રજૂ કરાય છે.
" વર્ષ ૧૦, પૃ૨ (પૃ. ૪૦)માં બીજા સૂત્રનું વિવેચન પૂર્ણ થયેલ. ત્યાર પછી ત્રીજા સૂત્રના વિવેચનનું લખાણ મળ્યું નથી, એટલે ચેથા સૂત્રના વિવેચનથી શરૂઆત થાય છે.
વિવેકી-વાચકેએ ગંભીરતાપૂર્વક જ્ઞાની ગુરુના ચરણમાં બેસી આ વિવેચનને સમજવા પ્રયત્ન કર. aj