________________
શ્રી વદ્ધમાન સ્વામિને નમઃ |
આગમવાચનાદાતા, જૈનાગમમંદિરસંસ્થાપક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ આગમેદારશ્રીએ તીર્થયાત્રિકાના આત્મહિતાર્થે
લખેલા તીર્થયાત્રાને લગતી-આર્મિક-અનેક મહત્વપૂર્ણ
બાબતેને સૂચવતે મહાનિબંધ
તીર્થયાત્રા – સંઘયાત્રા
[પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ “તીર્થયાત્રા સંબધી શાસ્ત્રીય-મર્યાદાઓ અને મહત્વની બાબતોને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૯૯૭માં લખેલ.
તે વખતે જામનગરથી શેઠ પોપટભાઈને શ્રી સિદ્ધગિરિને છરી પાન્ત સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળારૂપે આ નિબંધ “સિદ્ધચક્ર પાક્ષિકમાં વિ. સં. ૧લ્સમાં ઘણું અંક સુધી ચાલેલ.
અત્યંત ઉપયોગી જણ નવમા વર્ષના પ્રથમ પુસ્તક્થી આ નિબંધ આપ શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૬૨) થી હવે આગળ ચાલે છે. સં.] સાધુ ભગવંતે દ્રવ્યપૂજા કેમ ન કરે ?
પ્રથમ–દષ્ટિએ તે પ્રતિમાના લેપકે ભેળા–લેકેને ભરમાવવા માટે–“પૂજામાં લાભ અગર ધાર્મ હેય તે સાધુ મહા
આ. પુ. ૧૨