________________
આગમત
થવાની સાથે નમસ્કાર છે, અસ્પૃક્ષણ શબ્દ નહિં રાખતાં પ્રક્ષાલન અને સ્નાન કરાવવાને શબ્દ રાખેલે છે.
વળી જિનપ્રતિમા આગળ તે અંજલિ આદિ વિધિપૂર્વક શકસ્તવ કહેવામાં આવ્યા છે, સુગંધી ચૂર્ણ માટે અર્ચન શબ્દ રાખવામાં આવ્યું છે, એ વિગેરે વસ્તુ ધ્યાનમાં લેનાર મનુષ્ય -જિનપ્રતિમા, જિનકિર્થ અને પુસ્તકરત્નની પૂજ્યતા છે, એમ સમજ્યા વગર રહેશે નહિ. શેષવિધિ માત્ર ઉચિતતા અને શેભાને અંગે છે. તે હેજે સમજાય તેવું છે.
સાત ક્ષેત્રમાં ઉત્તમોત્તમ ક્ષેત્ર કયું? આ રીતે શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયદેવના અધિકારમાં તથા શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (સૂ. ૧૧૩ થી ૧૨૩)માં શ્રી ઋષભદેવ પ્રભુના જન્માધિકારમાં દેવેએ કરેલી પ્રભુભક્તિનું અદ્ભુત વર્ણન છે, તે બધું જોતાં પ્રભુપૂજા એ શાસ્ત્રોક્ત કર્તવ્ય છે, તે સમજાયા વિના નહીં રહે.
આ પ્રમાણે શ્રીરાયપણું અને જબૂદીપપ્રાપ્તિના પાઠો વિચારીને પાપથી ડરવાવાળે અને સદ્ગતિની અભિલાષા રાખવાવાળે કઈ પણ સજજન ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની દર્શનીયતા અને આરાધ્યતા માનવા સાથે પૂજ્યતા માને એ સ્વાભાવિક છે.
વળી યાત્રિક સંઘના–નેતા બનનારને સ્થાને સ્થાને તેવી–તેવી આહૂલાદ ઉપજાવનારી દેવતાધિષ્ઠિત તીર્થરૂપ અને પ્રભાવશાળી એવી નવી-નવી પ્રતિમાઓનાં દર્શન થાય અને તે દર્શન-આદિને લાભ જેમ અપૂર્વ રીતે પોતાના આત્માને આનંદ કરનારે થાય, તેવી રીતે અન્ય યાત્રિકગણને પણ તે દર્શન-આદિને લાભ અપૂર્વ રીતે