________________ હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે માત્ર પુસ્તકમાં જ દટાઈ રહેતા આપણું વિદ્વાને, નાટયકલાને વધુ સારી રીતે સમજવા માટે નાટકનું રંગમંચ પરના પ્રયોગનું જે પાસું છે તેના પ્રત્યે પણ જાગ્રત થાય અને ભજવણીની રીતરસમથી પરિચિત બને. કાલિદાસે આપણને ચેતવ્યા નથી કે સેવ, પ્રયોગપ્રધાને નાટયરાત્રિમ . વિમત્ર वाग्व्यवहारेण ? કેરળ રંગભૂમિને વિદૂષકનું ચિત્ર આપવા બદલ કે ચીનના સ્વર્ગ મહારાજા શ્રી પરીક્ષિત વર્માને, “ત્રિશિખંડક વિદૂષકને ફોટો આપવા બદલ મથુરા મ્યુઝીયમના કયુરેટરને અને વિદૂષકની ટેપી-અજંટાના ભિત્તિચિત્રમાં” (અજંટા ગુફા નં. 1) ના ફોટા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈડિયા, ઔરંગાબાદને હું આભાર માનું છું. ગે. કે. ભટ એ 12, સ્વાનનગરી એપાર્ટમેન્ટસ, ક રોડ, પૂણે 411004. રૌત્ર શુદ્ધ પ્રતિપદા, સંવત 1903. એપ્રિલ 5, 1981