________________
૧૦
ચૈત્યવંદનભાષ્યનો મત
સ્થાન અધોલોક તિઔલોક
શાશ્વતજિનપ્રતિમાઓ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦
૩,૯૧,૩૨૦ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦
(ii) ચૈત્યવંદનભાષ્યનો મત વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૧,પર,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
તિલોકમાં ૩,૯૩, ૨૪૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે પ્રસિદ્ધ મતમાં કહ્યા મુજબ જાણવી, પણ નંદીશ્વરદ્વીપમાં ઇંદ્રાણીની રાજધાનીના ૧૬ ચૈત્યોની બદલે અહીં ૩૨ ચૈત્યો જાણવા. તેથી નંદીશ્વરદ્વીપમાં ઇંદ્રાણીની રાજધાનીની શાશ્વતજિનપ્રતિમાઓ = ૩૨ X ૧૨૦ = ૩,૮૪૦ છે. તેથી તિષ્ણુલોકની શાશ્વતજિનપ્રતિમાઓ = ૩,૯૧,૩૨૦ + ૧,૯૨૦ = ૩,૯૩, ૨૪૦ છે.
ચૈત્યવંદનભાષ્યના મતે વ્યંતર-જ્યોતિષ સિવાયની ત્રણ લોકમાં રહેલી શાશ્વતજિનપ્રતિમાઓસ્થાન
શાશ્વતજિનપ્રતિમાઓ ઊર્ધ્વલોક
૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોક
૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦