Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 60
________________ લોકાંતિકદેવોનો પરિવાર વિમાન સ્વામીદેવ સુકાભ સુપ્રતિષ્ઠાભ | આગ્નેય રિષ્ટાભ રિષ્ટ કુલ અવ્યાબાધ + + વિચારસઋતિકા ના મતે 20) ૯૦૯ 20-2 પરિવારના દેવો ૨૪,૪૫૫ + કોના છોરુ ને કોના વાછરુ, કોના માય ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. ૨૨,૬૩૭ આ દેવો લોકની એટલે બ્રહ્મલોકની નજીકમાં રહેલા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. અથવા આ દેવો ૭-૮ ભવોમાં મોક્ષે જનારા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. આ દેવો તીર્થંકરભગવંતોને તેમની દીક્ષાના ૧ વરસ પૂર્વે આવીને તેમને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે. તીર્થંકરભગવંતો સ્વયંસંબુદ્ધ છે, છતાં પણ આ દેવોનો તેવો આચાર હોવાથી તેઓ વિનંતિ કરે છે. આ દેવોનું અજધન્યઅનુત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમનું છે. પૈસા પૈસા પૈસા તારી, વાત લાગે ન્યારી રે, રાતદિવસ પૈસાને માટે, ભટકે નર ને નારી રે. કરવું હોય તે થાય કરમને, કરવું હોય તે થાય, જીવે જાગ્યું કામ ન આવે, ધાર્યું નિરર્થક થાય. ૪૫ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોના મતે ૯૦૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110