Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 62
________________ પૂર્વદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ ४७ ચારે દિશામાં ૯-૯ કૂટો છે. તેમાંથી વચ્ચેનું ૧-૧ ફૂટ તે સિદ્ધકૂટ છે. તેની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. તે જિનચૈત્યો ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. ચોથા ભાગમાં વિદિશામાં ૧-૧ ફૂટ છે. આ બધા કૂટો ૧,000 યોજન ઊંચા છે, મૂળમાં ૧,૦૦૦ યોજના પહોળા છે, વચ્ચે ૭૦૦ યોજન પહોળા છે અને ઉપર ૫૦૦ યોજન પહોળા છે. આ બધા કૂટો ઉપર ભવનપતિ નિકાયની ૪૦ દિકકુમારિકાઓ પરિવારસહિત રહે છે. પૂર્વદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ૮ દિકકુમારિકાઓ ૮ કૂટો રિષ્ટ નંદોત્તરા તપનીય નંદા કિંચન સુનંદા રજદિશા નંદિવર્ધિની સ્વસ્તિક | વિજયા પ્રલંબ વૈજયન્તી અંજન | જયન્તી અંજનપુલક અપરાજિતા દક્ષિણદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – स्वार्थभ्रंशो हि मूर्खता । સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ ખરેખર મૂર્ખતા છે.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110