________________
ઉત્તરદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ
૪૯ ઉત્તરદિશાના ૮ ફૂટોના નામો અને ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ૮ કૂટો
૮ દિકકુમારિકાઓ રત્ન
અલંબુસા રત્નોચ્ચય
મિતકશી સર્વરત્ન
પુંડરીકા રત્નસંચય
વાણી વિજય
હાસા વૈજયંત
સર્વપ્રભા જયંત
| અપરાજિત વિદિશાના ૪ ફૂટો ઉપર વસનારી ૪ દિકકુમારિકાઓના નામોચિત્રા, ચિત્રકનકા, સુતેજા, સુદામિની.
રુચક પર્વતના અંદરના ૪ કૂટો ઉપર વસનારી ૪ દિકુમારિકાઓના નામો – રૂપા, રૂપાંશિકા, સુરૂપા, રૂપકાવતી.'
૧. તીર્થકરોના જન્મ વખતે સૂતિકર્મ કરવા માટે પ૬ દિકુમારિકાઓ આવે છે. તેમાંથી ૪૦ દિકુમારિકાઓના નામો અને સ્થાનો ઉપર જણાવ્યા છે. બાકીની ૧૬ દિષુમારિકાઓના નામો અને સ્થાનો નીચે મુજબ છે –
અધોલોકમાં રહેનારી ૮ દિક્યુમારિકાઓ ગજદંતપર્વતોની નીચે પોતાના ભવનમાં રહે છે. તેમના નામ આ પ્રમાણે છે – (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા અને (૮) નંદિતા (અનિંદિતા).
ઊર્ધ્વલોકમાં રહેનારી ૮ દિકુમારિકાઓ મેરુપર્વત પરના નંદનવનમાં કૂટો પર રહે છે. તે કૂટો અને દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –