Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 109
________________ श्रीविचारसप्ततिका वृत्तिसमेता भिर्दुरारोहाणि अनुक्रमेणारुह्य नरसुरमहेन्द्रैर्वाच्छिते समीहिते शिवप्रासादे मोक्षमन्दिरे सदा वसत निवासं कुरुत । अथवा नरसुरैः श्रीमहेन्द्रसिंहसूरिभिश्च वाञ्छिते । एतेन ग्रन्थका स्वं नामापि सूचितम् ।।८१॥ श्रीतपगणगगनाङ्गणसूरिश्रीविजयदेवसूरीणाम् । विनियोगाद्वृत्तिरियं विनिर्मिता विनयकुशलेन ॥१॥ + मूलग कुदंडगा दामगाणि, उच्छूलघंटिआओ अ । पिंडेई अपरितंतो, चउप्पया नत्थि अ पसू वि ॥ तह वत्थपायदंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो । जस्सट्टाए किलिस्सइ, तं चिय मूढो नवि करेइ ॥ પશુને બાંધવાનો ખીલો, વાછરડું બાંધવાનું લાકડું, દોરડું, ગળે બાંધવાની મોરંગી, ગળાની ઘંટડીઓ વગેરે પશુઓને યોગ્ય ઉપકરણો કોઈ ગૃહસ્થ ભેગા કરે પણ તેના ઘરે એક પણ પશુ ન હોય તો એ ઉપકરણો તેને કશા કામના નથી. मे ४ रीत साधु ४५९॥ भाटेन। पख, पात्रा, मोधो, ६ist, દંડાસણ, પૂંજણી વગેરે ઉપકરણો ભેગા કરે પણ જયણા ન પાળે તો એ ઉપકરણોનો તેને કોઈ લાભ ન થાય. + सति भूयसि किं तैले, शैलाभ्यङ्गो विधीयते ? ઘણું તેલ હોવા પર શું તેનાથી પર્વતને ચોપડાય છે? + केसरी केनचिद् दत्तं, किमश्नाति कदाचन ? શું સિંહ ક્યારેય કોઈએ આપેલું ખાય છે? + स्थाः सरथ्या अपि हि, निष्फलाः सारथिं विना । ઘોડાવાળા રથો પણ ખરેખર સારથિ વિના નિષ્ફળ છે.

Loading...

Page Navigation
1 ... 107 108 109 110