SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ ૪૯ ઉત્તરદિશાના ૮ ફૂટોના નામો અને ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ૮ કૂટો ૮ દિકકુમારિકાઓ રત્ન અલંબુસા રત્નોચ્ચય મિતકશી સર્વરત્ન પુંડરીકા રત્નસંચય વાણી વિજય હાસા વૈજયંત સર્વપ્રભા જયંત | અપરાજિત વિદિશાના ૪ ફૂટો ઉપર વસનારી ૪ દિકકુમારિકાઓના નામોચિત્રા, ચિત્રકનકા, સુતેજા, સુદામિની. રુચક પર્વતના અંદરના ૪ કૂટો ઉપર વસનારી ૪ દિકુમારિકાઓના નામો – રૂપા, રૂપાંશિકા, સુરૂપા, રૂપકાવતી.' ૧. તીર્થકરોના જન્મ વખતે સૂતિકર્મ કરવા માટે પ૬ દિકુમારિકાઓ આવે છે. તેમાંથી ૪૦ દિકુમારિકાઓના નામો અને સ્થાનો ઉપર જણાવ્યા છે. બાકીની ૧૬ દિષુમારિકાઓના નામો અને સ્થાનો નીચે મુજબ છે – અધોલોકમાં રહેનારી ૮ દિક્યુમારિકાઓ ગજદંતપર્વતોની નીચે પોતાના ભવનમાં રહે છે. તેમના નામ આ પ્રમાણે છે – (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા અને (૮) નંદિતા (અનિંદિતા). ઊર્ધ્વલોકમાં રહેનારી ૮ દિકુમારિકાઓ મેરુપર્વત પરના નંદનવનમાં કૂટો પર રહે છે. તે કૂટો અને દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy