Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબદુત્વ
૫૯
ગુણસ્થાનક | અલ્પબદુત્વ | વિશેષ ૫ મુ અસંખ્યગુણ દેશવિરતિ તિર્યંચો અસંખ્ય હોવાથી. ૨ જુ અસંખ્યગુણ રજા ગુણઠાણાવાળા ક્યારેક ન પણ હોય.
હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ અને ઉત્કૃષ્ટથી દેશવિરત જીવો કરતા
અસંખ્યગુણ હોય. અસંખ્યગુણ | ૨ જા ગુણઠાણાના કાળ કરતા
૩ જા ગુણઠાણાનો કાળ વધુ હોવાથી. ૪ થુ અસંખ્યગુણ ચારે ગતિમાં હોવાથી ૧૪ મું | અનંતગુણ અહીં ભવસ્થ કેવલી અને અભવસ્થ
કેવલી બન્નેનો સમાવેશ કર્યો છે. અભવસ્થ કેવલીરૂપ સિદ્ધો
અનંત છે. ૧ | અનંતગુણ સાધારણ વનસ્પતિકાયના જીવો
અનંત હોવાથી.
શ્રીવિચારસપ્રતિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેનું
ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિદુક્કડ દઉં .
+
આ યુગના સાત પાપ - (૧) કાર્ય વગરની કમાણી. (૨) વિવેક વગરનું સુખ. (૩) ચારિત્ર્ય વગરનું શિક્ષણ. (૪) નીતિ વગરનો વ્યાપાર. (૫) માનવતા વગરનું વિજ્ઞાન. (૬) ત્યાગ વગરનો ધર્મ. (૭) મૂલ્યો વગરનું રાજકારણ.

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110