Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 72
________________ ૧૪ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિકાળ | . ગુણસ્થાનક સ્થિતિકાળ જઘન્ય ઉત્કૃષ્ટ દેશવિરતિ અંતર્મુહૂર્ત | ૧ કોડ પૂર્વ – ૮ વર્ષ પ્રમત્તસંયત ૧ સમય અંતર્મુહૂર્ત અપ્રમત્તસંયત | ૧ સમયર અંતર્મુહૂર્ત અપૂર્વકરણ | ૧ સમય અંતર્મુહૂર્ત અનિવૃત્તિબાદર- ૧ સમયર અંતર્મુહૂર્ત સંપરાય ૧૦| સૂક્ષ્મસંપરાય | ૧ સમય અંતર્મુહૂર્ત ૧૧. ઉપશાંતમોહ- ૧ સમય અંતર્મુહૂર્ત વીતરાગછબસ્થ ૧૨ | ક્ષણમોહ- અજઘન્ય-અનુત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વીતરાગછબસ્થા ૧૩| સયોગી કેવલી | અંતર્મુહૂર્ત | ૧ ક્રોડ પૂર્વ – ૯ વર્ષ ૧૪ | અયોગી કેવલી | અજઘન્ય-અનુત્કૃષ્ટ અંતર્મુહૂર્ત દ્વાર ૨ જું - જે ગુણસ્થાનકોમાં રહેલો જીવ મરે અને ન મરે તે - ૧. ૧ ક્રોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ જીવ ૮ વર્ષ પછી દેશવિરતિ પામે તેને. ૨. ઉપશમશ્રેણિમાં ચડતાં કે પડતાં મરણ થાય તો જઘન્ય સ્થિતિકાળ ૧ સમય છે. ૩. ૧ ક્રોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ જીવ ૮ વર્ષની વયે ચારિત્ર લઈ ૯ વર્ષની વયે કેવળજ્ઞાન પામે તેને.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110