________________
૪૦
કયા જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય? કયા જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય? જીવો
પર્યાપ્તિઓ એકેન્દ્રિય
આહાર, શરીર, ઇન્દ્રિય, પ્રાણ | વિકલેન્દ્રિય, આહાર, શરીર, ઇન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય પ્રાણ, ભાષા તિર્યંચ ગર્ભજ તિર્યંચ, આહાર, શરીર, ઇન્દ્રિય, ગર્ભજ મનુષ્ય પ્રાણ, ભાષા, મન સંમૂછિમ મનુષ્ય આહાર, શરીર, ઇન્દ્રિય દેવ, નારક
આહાર, શરીર, ઇન્દ્રિય,
પ્રાણ, ભાષા-મન
દેવો અને નારકોને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એકસાથે પૂર્ણ થાય છે. તેથી તેમને તે બન્ને ભેગી મળીને એક પર્યાપ્તિ કહી છે.
ઔદારિકશરીર, વૈક્રિયશરીર અને આહારકશરીરમાં પર્યાપ્તિનો
કાળ
મનુષ્યો અને તિર્યંચોને દારિકશરીરમાં પર્યાપ્તિનો કાળબધી પર્યાપ્તિઓ એક સાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી શરીરપર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય. ત્યાર પછી ઇન્દ્રિયપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય.
૧. આ અંતર્મુહૂર્તા અસંખ્ય સમયોના છે.