________________
વાસુદેવોએ કોટિશિલાને કયાંસુધી ઉપાડી ?
+
વાસુદેવ
દ્વિપૃષ્ઠ
સ્વયંભૂ
પુરુષોત્તમ
પુરુષસિંહ
પુરુષપુંડરીક
+
દત્ત
લક્ષ્મણ
કૃષ્ણ
કોટિશિલા કયાંસુધી ઉપાડી ?
મસ્તક સુધી
ગળા સુધી
છાતી સુધી
પેટ સુધી
કેડ સુધી
સાથળ સુધી
ઘુંટણ સુધી
ઘુંટણની કંઈક નીચે સુધી
૨૩
ભયથી વ્યાપેલા આ સંસારમાં તે જ મનુષ્ય હંમેશા નિર્ભય રહી શકે છે જે બધા જીવો પર દયા કરે છે.
+ વાસ્તવિક સુખની પરાકાષ્ઠાએ પહોંચવું એ જ સાચી આત્મોન્નતિ છે. + લોઢાની બેડીને શારીરિક બળથી તોડી શકાશે, પણ મોહની બેડીને તો વૈરાગ્યથી જ તોડી શકાશે.
ઊંડે સુધી પેઠેલા કાંટાને કાઢવા ઊંડે સુધી ખોતરવું પડે ને વેદના સહેવી પડે. ચીકણા કર્મોને હટાવવા તીવ્ર સાધના કરવી પડે, ખૂબ સહન કરવું પડે.
+ બીજા પ્રત્યે આપણને દુર્ભાવ થાય છે તેનું કારણ એની દુષ્ટતા નથી પણ આપણા મનની દુષ્ટતા છે.