Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 36
________________ - ૧ ૧૮,૨૪,૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ ૫,૬૩૦ x ૨ = ૧૧,ર૬૦ (૪) મન-વચન-કાયા = ૩ તે હિંસા મન-વચન-કાયાથી થાય છે. તેથી ૧૧, ૨૬૦ X ૩ = ૩૩,૭૮૦ (૫) કરણ-કરાવણ-અનુમોદન = ૩ તે હિંસા કરણ-કરાવણ-અનુમોદનથી થાય છે. તેથી ૩૩,૭૮૦ x ૩ = ૧,૦૧,૩૪૦ ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૩ ભૂતકાળની હિંસાની નિંદા, ભવિષ્યકાળની હિંસાનું પચ્ચક્માણ, વર્તમાનકાળની હિંસાનું સંવરણ કરવાનું છે. તેથી ૧,૦૧,૩૪૦ X ૩ = ૩,૦૪,૦૨૦ (૭) અરિહંતસાક્ષી-સિદ્ધસાક્ષી-સાધુસાક્ષી-દેવતાસાક્ષી-ગુરુ સાક્ષી આત્મસાક્ષી = ૬ તે હિંસાનું છની સાક્ષીએ મિચ્છામિ દુક્કડે આપવાનું છે. તેથી ૩,૦૪,૦૨૦ X ૬ = ૧૮, ૨૪, ૧૨૦ એટલે ઈરિયાવહિમાં મિચ્છામિદુક્કડનું પ્રમાણ=૧૮, ૨૪, ૧૨૦. એટલે કે ઇરિયાવહિવડે ૧૮, ૨૪, ૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ અપાય છે. કેટલાક ઇરિયાવહિમાં મિચ્છામિ દુક્કડનું પ્રમાણ ૩૬,૪૮, ૨૪૦ કહે છે. તે આ પ્રમાણે – હિંસા બે રીતે થાય છે. આભોગથી (જાણીને) અને અનાભોગથી (અજાણતા). તેથી ૧૮, ૨૪,૧૨૦ X આભોગ – અનાભોગ = ૩૬,૪૮, ૨૪૦. विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः ।। વિકારના કારણો હાજર હોવા છતાં જેમના મન વિકૃત થતાં નથી તે જ જ ધીર પુરુષો છે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110