________________
૨
૨
વિચાર ત્રીજો - કોટિશિલાના સ્વરૂપનો વિચાર વિચાર ત્રીજો - કોટિશિલાના સ્વરૂપનો વિચાર | ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં મગધદેશમાં દશાર્ણપર્વત પાસે ઉત્સધાંગુલથી બનેલ ૧ યોજન પ્રમાણ લાંબી-પહોળી અને ૧ યોજન પ્રમાણ ઊંચી વૃત્તાકાર કોટિશિલા છે. તેની ઉપર અનેક મુનિઓ સિદ્ધ થયા. તે આ પ્રમાણે –
કોના તીર્થમાં સિદ્ધ પાટપરંપરામાં કેટલામાં કેટલા સિદ્ધ થયા? થયા?
પુરુષ સુધી સિદ્ધ થયા? શાન્તિનાથપ્રભુ ૩૨માં
સંખ્યાતા કરોડ મુનિઓ કુંથુનાથપ્રભુ ૨૮ મા
સંખ્યાતા કરોડ મુનિઓ અરનાથપ્રભુ ૨૪ મા
૧૨ કરોડ મલ્લિનાથપ્રભુ ૨૦ મા
૬ કરોડ મુનિસુવ્રતપ્રભુ
૩ કરોડ નમિનાથપ્રભુ
| ૧ કરોડ પહેલા શાંતિનાથ પ્રભુના ચક્રાયુધ નામના ગણધર અનેક સાધુઓ સાથે સિદ્ધ થયા. પછી ૩૨ મી પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા. એમ આગળ પણ જાણવું.
આ સિવાય પણ તે શિલા ઉપરથી કરોડો મુનિઓ સિદ્ધ થયા છે. માટે તેને કોટિશિલા કહેવાય છે.
૯ વાસુદેવોએ આ કોટિશિલાને ડાબા હાથથી ઉપાડીને પોતાના શરીરના ભિન્ન ભિન્ન અંગ સ્થાનો સુધી લાવી. તે આ પ્રમાણે –
વાસુદેવ | કોટિશિલા ક્યાં સુધી ઉપાડી? ત્રિપૃષ્ઠ | મસ્તકની ઉપર છત્રના સ્થાન સુધી