________________
૨૦
જીવો
તિર્યંચ
મનુષ્ય
દેવ
કુલ
(૨) ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા -
૧) અભિહત - સામે આવતાને પગથી ઠોકર લગાવવી કે ઉપાડીને
ફેંકવા.
૨) વર્તિત - ઢગલો કરવો કે ઉપર ધૂળથી ઢાંકવા.
૩)
૪)
ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા
ભેદ
४८
૩૦૩
૧૯૮
૫૬૩
શ્લેષિત - જમીન સાથે દબાવવા કે અલ્પમાત્ર ચૂરવા.
સંઘાતિત - એકબીજાના અવયવો એકબીજાથી દબાય તેમ
સંકળાવવા.
૫)
૬)
૭) લામિત - બેભાન કરવા.
૮)
સંઘટ્ટિત - સહેજ સ્પર્શ કરવો.
પરિતાપિત - ઘણી રીતે પીડા કરવી.
અપદ્રાવિત - અત્યંત ત્રાસ પમાડવો.
૯)
સંક્રામિત - એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા. ૧૦) વ્યપરોપિત - મારી નાંખવા.
૫૬૩ જીવોની ૧૦ પ્રકારે હિંસા થાય છે. તેથી
૫૬૩ x ૧૦ = ૫,૬૩૦
(૩) રાગ-દ્વેષ = ૨
તે હિંસા રાગ-દ્વેષથી થાય છે. તેથી