________________
દેવોના ૧૦ પ્રકાર
દેવોના ભેદ
દેવો
ભવનપતિ
વ્યંતર જ્યોતિષ વૈમાનિક
કુલ
૯૯
આ ૯૯ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૯૯ ૮ ૨ = ૧૯૮ અન્ય ગ્રંથોમાં દેવોના અનેક ભેદો બતાવ્યા છે. તે આ પ્રમાણે - ભવનપતિ અને વૈમાનિક ૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧) ઇન્દ્ર
૨) સામાનિક ૩) ત્રાયશ્ચિંશ ૪) પાર્ષદ્ય ૫) આત્મરક્ષક ૬) લોકપાલ ૭) સૈન્ય
૮) પ્રકીર્ણક ૯) આભિયોગિક ૧૦) કિલ્બિષિક વ્યંતર અને જ્યોતિષ ત્રાયશ્ચિંશ-લોકપાલ સિવાયના ૮ પ્રકારના છે. જીવોના પ૬૩ ભેદ
જીવો નારકી
| |
ભેદ ૧૪