________________
૩૪
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર કેટલાક વિમાનોમાં પ્રાસાદોની પાંચ પંક્તિઓ હોય છે. તેમાં પાંચ પંક્તિઓમાં ૧,૩૬૫ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૩૪૧ પ્રાસાદો હોય છે.
કેટલાક વિમાનોમાં પ્રાસાદોની ચાર પંક્તિઓ હોય છે. તેમાં ચાર પંક્તિઓમાં ૩૪૧ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૮૫ પ્રાસાદો હોય છે.
કેટલાક વિમાનોમાં પ્રાસાદોની ત્રણ પંક્તિઓ હોય છે. તેમાં ત્રણ પંક્તિઓમાં ૮૫ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૨૧ પ્રાસાદો હોય
+ માત પ્રમાણે માનીશ સર્વે માનિની, કાચ પ્રમાણે જાણીશ ધાતુ સર્વ જો,
મોહમાયાના દઢ બંધન ક્યારે જશે? કયારે જશે અંતરનો આ ગર્વ છો? ભલભલા પણ ઊઠી ચાલ્યા, જોને કેઈક ચાલે, બીલાડીની દોટે ચડીયો, ઉંદરડો શું મહાલે. રાગીથી તો રાગ ન કીજે, દ્વેષથી નહીં ષ,
સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ. + તું નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા,
તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. + મુનિવર મનમાંહી આણંદ્યા, પરીષહ આવ્યો જાણી રે,
કર્મ ખપાવવાનો અવસર એડવો, ફરી નહીં આવે પ્રાણી રે. | + કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મોઝાર,
મેરુશિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર. | + રાગીથી તો રાગ ન કીજે, દ્વેષીથી નહીં ષ,
સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ.