Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 51
________________ ૩૬ વિચાર છટ્ટો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર મેરુપર્વતની પહોળાઈ ૧૦,000 યોજન નથી પણ કંઈક ન્યૂન છે, છતાં વ્યવહારથી ત્યાં પણ મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન માની ગણત્રી કરી છે. કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર દક્ષિણમાં જંબૂઢીપમાં ૧૮૦ યોજન સુધી છે અને લવણસમુદ્રમાં ૩૩,૩૩૩ યોજન સુધી છે એટલે કુલ ૩૩,૩૩૩ + ૧૮૦ = ૩૩,૫૧૩ યોજન સુધી છે. મકરસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર પૂર્વમાં ૩૧,૮૩૧૩૦ યોજન સુધી છે અને પશ્ચિમમાં ૩૧,૮૩૧૩૬ યોજન સુધી છે. ત્યારે ઉદયાસ્તનું અંતર =૩૧,૮૩૧૩૯ + ૩૧,૮૩૧ = ૬૩,૬૬ર યોજન છે. દરરોજ પૂર્વ-પશ્ચિમમાં સૂર્યના કિરણોનો પ્રસાર ૮૬ ૭ યોજન ઘટે છે અને ઉદાસ્તાંતર ૧૭૨ ૧૦ ૧૪૪ યોજન ઘટે છે. મકરસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં છે. સર્વબાહ્ય મંડલ લવણસમુદ્રમાં ૩૩૦ યોજન પછી છે. તેથી ઉત્તરમાં સૂર્યના કિરણોનો પ્રસાર મેરુપર્વત સુધી છે, એટલે કે ૪૫,૦૦૦ + ૩૩૦ = ૪૫,૩૩) યોજન સુધી છે. મકરસંક્રાન્તિના પહેલા દિવસે દક્ષિણમાં સૂર્યના કિરણોનો પ્રસાર ૩૩,૦૦૩ યોજન સુધી છે. કોઈ પણ મંડલમાં રહેલા સૂર્યના કિરણોનો પ્રસાર નીચે ૧,૮૦૦ યોજન સુધી છે. સૂર્યની નીચે ૮૦) યોજને સમભૂતલ છે. સમભૂતલની અપેક્ષાએ અધોગ્રામ ૧,000 યોજન નીચે છે. સૂર્યના કિરણો ત્યાં સુધી પહોંચે છે. માટે ૮૦૦ + ૧,૦૦૦ = ૧,૮૦૦ યોજન સુધી નીચે સૂર્યના કિરણોનો પ્રસાર છે. જંબૂદ્વીપમાં પશ્ચિમમહાવિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી જગતી તરફ ૪૨,000 યોજન સુધી ભૂમી નીચી નીચી થતી છેલ્લી બે વિજયો પાસે સમભૂતલની અપેક્ષાએ ૧,૦૦૦ યોજન નીચી છે, તેથી ત્યાં રહેલા ગામ વગેરેને અધોગ્રામ કહેવાય છે. જંબૂદીપની છેલ્લા

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110