Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ચૈત્યવંદનભાષ્યનો મત
સ્થાન ઊર્ધ્વલોક
અધોલોક
શાશ્વતજિનચૈત્યો
૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦OO.
૩, ૨૭૫ ૮,૫૭,૦૦, ૨૯૮
તિચ્છલોક
- કુલ
+
+
+
મારું મારું મ કર જીવ તું, તારું જગમાં નહીં કોય રે, આપ સ્વારથે સહુ મિલ્યા, હૃદય વિચારી તું જોય રે. દિન દિન આયુ ઘટે તાહરું, જિમ જલ અંજલિ હોય રે,
ધર્મની વેળા ન આવ્યો ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે ? + અષ્ટકરમના ઓથને રે, તપ ટાળે તત્કાલ,
અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. + તે તરીયા ભાઈ તે તરીયા, જે નારીસંગથી ડરીયા રે,
તે ભવસમુદ્રને પાર ઊતરીયા, જઈ શિવરમણી વરીયા રે. + વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી,
નરક-નિગોદના કારાગ્રહમાં, હસીશ કેમ તું કરી? એવો રે દિવસ એ તો ક્યારે આવશે? ભૂલી રે જઈશું આ સઘળો સંસાર જો, વિષયો વિષ્ટા તુલ્ય જ ક્યારે લાગશે ? અંધ બને છે જેમાં નર ને નાર જો. મનની જીતે જીતવું છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં રે, મન હી નરકમાં મોઝાર.
+

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110