SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનભાષ્યનો મત સ્થાન ઊર્ધ્વલોક અધોલોક શાશ્વતજિનચૈત્યો ૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦OO. ૩, ૨૭૫ ૮,૫૭,૦૦, ૨૯૮ તિચ્છલોક - કુલ + + + મારું મારું મ કર જીવ તું, તારું જગમાં નહીં કોય રે, આપ સ્વારથે સહુ મિલ્યા, હૃદય વિચારી તું જોય રે. દિન દિન આયુ ઘટે તાહરું, જિમ જલ અંજલિ હોય રે, ધર્મની વેળા ન આવ્યો ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે ? + અષ્ટકરમના ઓથને રે, તપ ટાળે તત્કાલ, અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. + તે તરીયા ભાઈ તે તરીયા, જે નારીસંગથી ડરીયા રે, તે ભવસમુદ્રને પાર ઊતરીયા, જઈ શિવરમણી વરીયા રે. + વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી, નરક-નિગોદના કારાગ્રહમાં, હસીશ કેમ તું કરી? એવો રે દિવસ એ તો ક્યારે આવશે? ભૂલી રે જઈશું આ સઘળો સંસાર જો, વિષયો વિષ્ટા તુલ્ય જ ક્યારે લાગશે ? અંધ બને છે જેમાં નર ને નાર જો. મનની જીતે જીતવું છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં રે, મન હી નરકમાં મોઝાર. +
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy