________________
૧૬
વ્યંતરદેવોના ૨૬ ભેદ ૩) યક્ષ
૪) રાક્ષસ ૫) કિંમર
૬) કિંપુરુષ ૭) મહોરગ
૮) ગંધર્વ (B) ૮ વાણવ્યંતર. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ રત્નપ્રભા
પૃથ્વીના પહેલા ૧૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે - ૧) અણપત્ની
૨) પણપની ૩) ઋષિવાદી
૪) ભૂતવાદી ૫) કંદિત
૬) મહાકંદિત ૭) કોહંડ
૮) પતંગ (C) ૧૦ તિર્યર્જુભક. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ
દીર્ઘતાઠ્યપર્વત પર રહે છે. તે આ પ્રમાણે – ૧) અન્નકૂંભક
૨) પાનભક ૩) લયનર્જુભક
૪) વસુભૂંભક પ) શયનભ્રંભક
૬) પુષ્પવૃંભક ૭) ફલર્જુભક
૮) વિદ્યાવિદ્યાર્જુભક ૯) પુષ્પફલર્જુભક ૧૦) અવ્યક્તશૃંભક વ્યંતરદેવોના ભેદો –
|
ભેદ
દેવો વ્યંતર
વાણવ્યંતર