Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 9
________________ આ પુસ્તક પરમ પુજ્ય શેડ ધરમચંદ ઉદયચંદના સ્મર્ણાર્થે અર્પણુ કરવામાં આવ્યું છે અને આ જગ્યાએ મારે કહેવું જોઇએ કે જૈન પત્રની હયાતી આ મર્હુમ શેઠના લીધેજ હતી—તે પવિત્ર પુરૂષની આજ્ઞાથી આ પત્ર કહાડયું હતું અને આવા ધાર્મીક પુરૂષોનાં વચન હંમેશાં ક્ળે છે અને જૈન પત્રની કાંઇ પણ ફતેહ હાય તા તે મારી નથી પણ આ શેઠના વચનતીજ છે એમ મારૂ માનવું છે. તેમણે કરેલી જેન કામની શેવા તેમના આ સાથે આપેલા જીવન ચરિત્ર ઉપરથીજ જણાશે અને આવી તેમની ઉત્તમ શેવાનું દૃષ્ટાંત મારા જાતિ ભાઇએ લે અને તે પવિત્ર પુરૂષની મુ ખમુદ્રા જોઇ પેાતાની આંખ બે ઘડી હારે એવા વિચારથી આ પુસ્તકમાં તેમની છખી પણ આપવામાં આવી છે. છેવટ મારા મિત્રો જે પત્રની વૃદ્ધી માટે જે પ્રયાસ તેઓ લે છે પૂર્વક આભાર માનુછું. અમદાવાદ. તા. ૨૭-૯-૦૪ હમેશાં મારા શ્રેય માટે અને વિષેશ જૈન તેમને આ સ્થળે અંતઃકરણ ભગુભાઈ ફતેહુચંદ કારભારી, અધિપતિ જૈન.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 548