________________
આ પુસ્તક પરમ પુજ્ય શેડ ધરમચંદ ઉદયચંદના સ્મર્ણાર્થે અર્પણુ કરવામાં આવ્યું છે અને આ જગ્યાએ મારે કહેવું જોઇએ કે જૈન પત્રની હયાતી આ મર્હુમ શેઠના લીધેજ હતી—તે પવિત્ર પુરૂષની આજ્ઞાથી આ પત્ર કહાડયું હતું અને આવા ધાર્મીક પુરૂષોનાં વચન હંમેશાં ક્ળે છે અને જૈન પત્રની કાંઇ પણ ફતેહ હાય તા તે મારી નથી પણ આ શેઠના વચનતીજ છે એમ મારૂ માનવું છે. તેમણે કરેલી જેન કામની શેવા તેમના આ સાથે આપેલા જીવન ચરિત્ર ઉપરથીજ જણાશે અને આવી તેમની ઉત્તમ શેવાનું દૃષ્ટાંત મારા જાતિ ભાઇએ લે અને તે પવિત્ર પુરૂષની મુ ખમુદ્રા જોઇ પેાતાની આંખ બે ઘડી હારે એવા વિચારથી આ પુસ્તકમાં તેમની છખી પણ આપવામાં આવી છે.
છેવટ મારા મિત્રો જે પત્રની વૃદ્ધી માટે જે પ્રયાસ તેઓ લે છે પૂર્વક આભાર માનુછું.
અમદાવાદ.
તા. ૨૭-૯-૦૪
હમેશાં મારા શ્રેય માટે અને વિષેશ જૈન તેમને આ સ્થળે અંતઃકરણ
ભગુભાઈ ફતેહુચંદ કારભારી, અધિપતિ જૈન.